1. Home
  2. ગુજરાતી
  3. ધોની લઈ રહ્યો છે ક્રિક્રેટ જગતમાંથી વિદાયઃ શું આ મેચ ધોનીની છેલ્લી મેચ હશે!
ધોની લઈ રહ્યો છે ક્રિક્રેટ જગતમાંથી વિદાયઃ શું આ મેચ ધોનીની છેલ્લી મેચ હશે!

ધોની લઈ રહ્યો છે ક્રિક્રેટ જગતમાંથી વિદાયઃ શું આ મેચ ધોનીની છેલ્લી મેચ હશે!

0
Social Share

વલ્ડૅ કપ 2019 માટે ઈન્ડિયાની લાસ્ટ મેચ કઈ હશે તે હજી કોઈ જાણી શક્યું નથી ટીમ ફાઈનલ સુધી પહોંચી શકશે કે નહી તે તો આવનારો સમય જ બતાવશે. પણ એક વાત સોક્કસ છે ભારતીય ફેમસ ક્રિક્રેટર મહેન્દ્રસિંહ ધોની માટે આ છેલ્લી રમત હશે કદાચ હવે પછી ધોનીના ચાહકો તેને ફરી ક્યારેય ટીમ ઈન્ડિયામાં રમતા નહી જોઈ શકશે. બીસીસીઆઈના એક અધિકારીએ આ વાત પર ખુલાસો કર્યો હતો એટલે કહી શકાય કે ધોની હવે તેના ચાહકોને મેચ રમતા જોવા નહી મળે.

 જો ભારતની ટીમ ફાઈનલમાં પહોંચશે તો ધોની માટે 14જુલાઈની મેચ તેની છેલ્લી મેચ સાબિત થશે. ધોની માટે ખુબ સારી વાત હશે કે તેની વિદાય વર્લ્ડકપમાં લાસ્ટ મેચ રમીને થશે.ધોની માટે  ગર્વ લેવા જેવી વાત હશે.બીસીસીઆઈ ના અધિકારીએ કહ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની વિશે તમે કઈજ ના કહી શકો પણ હા વિશ્વ કપ પછી ધોનીને મેચ રમતા જોવું તે એક સપનું હશે ધોનીએ ત્રણેય ફોરમેટમાંથી કેપ્ટનશીપ છોડવાલો નિર્યણ ચાનક લીધો છે ત્યારે એ બાબતમાં હમણા કઈ પણ કહેવું મુશ્કેલ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code