ENTERTAINMENTNATIONALગુજરાતી

જુઓ Viral Video: ચિમ્પાન્ઝીએ કરી આવી કરતબ, તમે પણ જોઇને દંગ રહી જશો

ચિમ્પાન્ઝી અને માનવીઓ વચ્ચે અનેક બાબતે સમાનતા જોવા મળતી હોય છે. ચિમ્પાન્ઝીની બૌદ્વિક ક્ષમતા પણ માનવીઓ જેવી જ હોય છે. આવી જ એક રસપ્રદ ઘટના સામે આવી છે. જેમાં એક ચિમ્પાન્ઝીને કપડાં ધોતો જોઇ શકાય છે. આ વીડિયોને જોઇને લોકો પણ દંગ રહી ગયા હતા. આ વીડિયો ચીનના એક ઝુનો છે. આ 18 વર્ષીય ચિમ્પાન્ઝીનું નામ યુહુઇ છે. જેને સાબુ સાથે પોતાના કીપરની ટી-શર્ટ ધોતા અંદાજે 30 મિનિટનો સમય લાગ્યો હતો. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યારસુધી અનેક વ્યૂઝ મળી ચૂક્યા છે.

Related posts
NATIONALગુજરાતી

નેતાઓ સામેના ક્રિમિનલ કેસોના નિકાલમાં વિલંબથી સુપ્રીમ ખફા, કેસોની ઝડપી પતાવટ માટે સુપ્રીમનો આદેશ

– વર્તમાન અને પૂર્વ સાંસદો વિરુદ્વના ક્રિમિનલ કેસોના નિકાલમાં વિલંબથી સુપ્રીમ કોર્ટ ખફા – સુપ્રીમે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓને કેસોની ઝડપી નિકાલ કરવા…
NATIONALગુજરાતી

કોરોના કાળમાં બેરોજગાર બનેલા કામદારોને 50 % અનએમ્પલોયમેન્ટ બેનિફિટ મળશે

– દેશમાં કોરોનાના કાળમાં અનેક લોકોએ રોજગારી ગુમાવી – આવા બેરોજગાર લોકોને વ્હારી આવી ભારત સરકાર – ઔદ્યોગિક કામદારોને 3 મહિના સુધી…
NATIONALગુજરાતી

ભારતમાં હવે દોડશે સુપરફાસ્ટ મેગ્લેવ ટ્રેન, પ્રતિ કલાક 800 કિમીની ઝડપે ટ્રેન હવામાં દોડતી જોવા મળશે

– ભારતના રેલવે ટ્રેક પર હવે સુપરફાસ્ટ મેગ્લેવ ટ્રેન દોડતી જોવા મળશે – આ માટે સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડએ સ્વિસ…

Leave a Reply