1. Home
  2. ગુજરાતી
  3. હાથીએ આ અંદાજમાં રેલવે ટ્રેક કર્યો પસાર, દર્શાવી સમજદારી, તમે પણ જુઓ આ VIDEO
હાથીએ આ અંદાજમાં રેલવે ટ્રેક કર્યો પસાર, દર્શાવી સમજદારી, તમે પણ જુઓ આ VIDEO

હાથીએ આ અંદાજમાં રેલવે ટ્રેક કર્યો પસાર, દર્શાવી સમજદારી, તમે પણ જુઓ આ VIDEO

0

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક હાથીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં હાથી સમજદારીપૂર્વક રેલવે ટ્રેક પસાર કરતો જોઇ શકાય છે. આ વીડિયો હાથીની ચપળતા તેમજ બૌદ્વિક ક્ષમતાનો પરચો આપે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે હાથી ક્રોસિંગ ગેટની સામે ઉભો છે. ટ્રેક પસાર કરવા માટે હાથી ધીરે ધીરે ફાટક ઉઠાવે છે અને તેને પસાર કરે છે.

આ વીડિયોને 8 ડિસેમ્બરના રોજ શેર કરાયો છે અને અત્યારસુધી 43 હજારથી વધુ વખત આ વીડિયો જોવામાં આવ્યો છે અને 2500 લોકોએ તેને પસંદ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.