in , ,

રસ્તા પર જોવા મળ્યો ‘ડાયનોસોર’, તમે પણ જોઇને ડરી જશો, જુઓ VIDEO

જો તમે રસ્તા પર ચાલતા જતા હો અને અચાનક તમારો ડાયનોસોર સાથે ભેટો થઇ જાય તો? તો ચોક્કસપણે તમારા રામ રમી જાય. જી હા, આવું હકીકતમાં બન્યું છે. વાત એમ છે કે રસ્તા પર ચાલતા લોકો સામે અચાનક એક ડાયનાસોરનો કોસ્ચ્યુમ પહેરેલો વ્યક્તિ આવી જતા લોકો ગભરાઇને ભાગવા લાગે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે ગોબ્રાન બહોઉ ભાગીને પેનિક ક્રિએટ કરે છે. આસપાસના લોકો તેને જુએ છે. જેવા લોકો આગળ વધે છે તેનો ડાયનાસોર સાથે ભેટો થઇ જાય છે. તેને જોઇને જ લોકો ડરીને ભાગવાનું શરૂ કરે છે.

ટ્વીટર પર શેર કરાયેલા આ વીડિયોને અત્યારસુધી 2 કરોડ લોકો જોઇ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

New India: Muslim kids flock to learn Sanskrit!

Pakistan’s new challenge: Is Army chief Bajwa an “infidel”?