in , ,

જુઓ VIRAL VIDEO: બિલાડી બની રીયલ હીરો! નાના બાળકને પડતા આ રીતે બચાવ્યું

અમેરિકાના કોલંબિયામાં એક બિલાડીએ પોતાની જાન પર ખેલીને એક વર્ષના બાળકની જાન બચાવી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. લોકો બિલાડીને હીરો ગણાવી રહ્યા છે. બિલાડીએ બાળકને સીડીઓ પર પડવાથી બચાવ્યું હતું. હાલમાં તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Amazing Cat Saves Baby From Falling Down Stairs

Cat saves a child who is about to fall down the stairs.

Posted by Anonymous on Wednesday, November 6, 2019

વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાળક તેના ઘુંટણ પર ચાલી રહ્યો છે અને બિલાડી સોફા પર બેઠી છે. થોડીક સેકન્ડમાં જ બાળક સીડી તરફ જાય છે અને એટલી જ વારમાં બિલાડી કુદીને તેની સામે આવી જાય છે અને બાળકને ધક્કો દઇને સીડીઓથી દૂર લઇ જાય છે. જો બિલાડી સમયસર ના આવત તો બાળક સીડી પર પડી જાત.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કર્ણાટક: અયોગ્ય જાહેર કરાયેલા 17 ધારાસભ્યોને SCથી રાહત, ચૂંટણી લડી શકશે

દિલ્હીમાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું,પ્રદુષણ સ્તર કટોક્ટી સુઘી પહોંચે તેવી શક્યતાઓ વઘી