ENTERTAINMENTNATIONALગુજરાતી

જુઓ માણસનો ચહેરો ધરાવતી આ માછલી, VIDEO જોઇને તમે પણ ચોંકી જશો

તમે ક્યારેય માણસ જેવી દેખાતી માછલી જોઇ છે. શું? ચોંકી ગયા ને? જી હા, પરંતુ આ કોઇ કલ્પના નથી પણ હકીકત છે. વાત એમ છે કે ચીનના એક ગામની નદીમાં એક માણસ જેવી દેખાતી માછલી જોવા મળી છે. હાલમાં ઇન્ટરનેટ પર આ વીડિયો વાયરલ છે અને ધૂમ મચાવી રહ્યો છે. લોકો પણ અંચબિત છે કે માછલીનું મોઢું માણસ જેવું કઇ રીતે હોઇ શકે.

https://twitter.com/Unexplained/status/1192886685434023938

14 સેકન્ડના આ વીડિયોમાં જોઇ શકાય છે માછલી નદીમાં તરતી તરતી કિનારા પર આવી રહી છે અને કંઇક ખાવાની કોશિશ કરી રહી છે. માછલીનું નાક, બે આંખ અને માણસ જેવો દેખાતો ચહેરો જોઇ શકાય છે.

ચીનના મિયાઓ ગામની એક નદીમાં આ માછલી જોવા મળી છે. આ ક્લિપને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે અને હાલમાં આ વીડિયો પણ ટ્રેન્ડિંગ છે. આ વીડિયો અત્યારસુધી 5 લાખ વાર જોવાઇ ચૂક્યો છે. તે ઉપરાંત 17 હજાર લાઇક્સ અને 5 હજારથી વધુ વાર રિ-ટ્વીટસ પણ થઇ ચૂક્યો છે.

Related posts
INTERNATIONALગુજરાતી

VIDEO: જુઓ ભયાનક આગનો ટોર્નાડો, અમેરિકાએ જારી કરવી પડી ચેતવણી

ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગી ભીષણ આગ આગને કારણે ફાયર ટોર્નાડોનું થયું સર્જન કેલિફોર્નિયા રાજ્યના લૉયલ્ટન વિસ્તારની ઘટના સામાન્યપણે તમે ટોર્નાડો જોયા જ…
ENTERTAINMENTગુજરાતી

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ ઓનલાઇન રિલીઝ થશે, જાણો રિલીઝ ડેટ

અમિતાભ, આયુષ્માનની ફિલ્મ ગુલાબો સિતાબો થશે ઓનલાઇન રિલીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે ગુલાબો સિતાબો અમિતાભ,આયુષ્માને સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને…
ENTERTAINMENTગુજરાતી

'રામાયણ' પછી આ શો એ વગાડ્યો ટીવી પર ડંકો, રેકોર્ડ TRP સાથે બન્યો નંબર 1 શો

‘રામાયણ’ પછી ‘ઉત્તર રામાયણ’એ વગાડ્યો ટીવી પર ડંકો રેકોર્ડ ટીઆરપી સાથે બન્યો નંબર 1 શો ‘ઉત્તર રામાયણ’ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં નંબર…

Leave a Reply