1. Home
  2. ગુજરાતી
  3. VIRAL VIDEO: ઓહો! જંગલી વાઘે અચાનક બાળક પર કર્યો હુમલો! જોઇને તમારા હોંશ ઉડી જશે
VIRAL VIDEO: ઓહો! જંગલી વાઘે અચાનક બાળક પર કર્યો હુમલો! જોઇને તમારા હોંશ ઉડી જશે

VIRAL VIDEO: ઓહો! જંગલી વાઘે અચાનક બાળક પર કર્યો હુમલો! જોઇને તમારા હોંશ ઉડી જશે

0

આયરલેન્ડના ડબલિનમાં એક રુવાંડા ઉભા કરી દેતી ઘટના બની હતી, જેને સૌને દંગ કરી દીધા હતા. વાત એમ છે કે ઝુમાં પોતાના પિતા સાથે ફરવા ગયેલા એક બાળક પર એક જંગલી વાઘે હુમલો કરવાની કોશિશ કરી હતી. પરંતુ સદનસીબે કાચ હોવાને કારણે બાળકની જાન બચી ગઇ હતી. 7 વર્ષીય બાળક ઝુમાં વાઘના પીંજરાની બહાર ફોટો માટે પોઝ આપી રહ્યો હતો ત્યારે પાછળથી વાઘ બાળકને જોઇ રહ્યો હતો.

આ વીડિયોને ટ્વીટર પર પોસ્ટ કરાયો છે અને અત્યારસુધી આ વીડિયોને કુલ 2 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. તે ઉપરાંત 46 હજાર લાઇક્સ તેમજ 10 હજારથી વધુ વાર રિ ટ્વીટસ પણ થઇ ચૂક્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.