1. Home
  2. ગુજરાતી
  3. VIRAL VIDEO: આ શું? વાનરે પોલીસકર્મીને મારી જોરદાર લાત, જોઇને તમે પણ લોટપોટ થઇ જશો
VIRAL VIDEO: આ શું? વાનરે પોલીસકર્મીને મારી જોરદાર લાત, જોઇને તમે પણ લોટપોટ થઇ જશો

VIRAL VIDEO: આ શું? વાનરે પોલીસકર્મીને મારી જોરદાર લાત, જોઇને તમે પણ લોટપોટ થઇ જશો

0

ટ્વીટર પર હાલમાં એક વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક પોલીસ ડ્રિલનો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પોલીસ ડ્રિલ કરી રહી છે તે દરમિયાન એક વાનર દોડતો દોડતો આવે છે અને એક પોલીસકર્મીની જોરથી પાછળથી ધક્કો મારે છે અને તે પોલીસ કર્મી ફરીથી લાઇનમાં થઇ જાય છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઇ રહ્યો છે.

તમે પણ જોઇ લો વીડિયો

અત્યારસુધી આ વીડિયો કુલ 4 હજારથી વધુ વાર જોવાઇ ચૂક્યો છે અને તેમાં 1000થી વધુ લાઇક્સ અને 100થી વધુ વાર રિટ્વીટ્સ થઇ ચૂક્યો છે. લોકોને આ વીડિયો ખૂબજ પસંદ આવી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.