1. Home
  2. ગુજરાતી
  3. જુઓ VIRAL VIDEO: કોબરાએ શિકાર કરવા આ રીતે નોળિયા પર મારી તરાપ અને પછી થયું કંઇક આવું…
જુઓ VIRAL VIDEO: કોબરાએ શિકાર કરવા આ રીતે નોળિયા પર મારી તરાપ અને પછી થયું કંઇક આવું…

જુઓ VIRAL VIDEO: કોબરાએ શિકાર કરવા આ રીતે નોળિયા પર મારી તરાપ અને પછી થયું કંઇક આવું…

0

જંગલમાં કોબરાને સૌથી ચાલાક શિકારી માનવામાં આવે છે. સોશિયલ મીડિયામાં હાલ કોબરાનો એક સ્લો મોશન વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નોળિયાનો શિકાર કરવાની કોશિશ કરે છે. ઇન્ટરનેટ પર હાલ આ વીડિયો વાયરલ છે.

વાયરલ ક્લિપમાં જોઇ શકાય છે કે કોબરા નોળિયા પર હુમલો કરે છે પરંતુ ચપળ નોળિયો ખૂબજ ચાલાકીથી અને સમયસૂચકતા વાપરીને હવામાં ઉંચી છલાંગ લગાવીને પોતાની જાન બચાવે છે અને કોબરાને ચતુરાઇપૂર્વક મ્હાત આપે છે. નોળિયાની આ ક્ષમતાના દરેક ભરપૂર વખાણ કરી રહ્યા છે.

25 નવેમ્બરે શેર કરાયેલા આ વીડિયોને અત્યારસુધી 3 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 200થી વધુ લાઇક્સ અને 60થી વધુ રિટ્વીટ્સ થઇ ચૂક્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.