in , ,

VIRAL VIDEO: રીંછનો શિકાર કરવા માટે વાઘએ આ ચાલ ચલી તો રીંછે કર્યું કાંઇક આવું…

તમે સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અનેક પ્રકારના વીડિયો જોયા હશે, પરંતુ આજે શેર કરવામાં આવેલો વીડિયો જોઇને તમે પણ દંગ રહી જશો. આ વીડિયોમાં એક વાઘ એક સુસ્ત રીંછનો શિકાર કરવા માટે જાય છે પરંતુ રીંછની હિંમત અને જુસ્સો જોઇને વાઘ જ ચાલતી પકડે છે. શિકાર કરવા આવેલા વાઘની પાછળ ખુદ રીંછ આક્રમક થઇને દોડે છે અને તેને ભગાવી દે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

તમે પણ જુઓ વીડિયો

આ વીડિયો અત્યારસુધી 3000 વાર જોવાઇ ચૂક્યો છે અને 300થી વધુ લાઇક્સ અને 80થી વધુ વખત રીટ્વીટ્સ પણ થઇ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પ્રજાસ્તાક દિવસની પરેડમાં CRPFની કમાન્ડો મહિલાઓની જોવા મળશે અનવની કરબત

ઘોરણ 7ના વિદ્યાર્થીએ ‘મલ્ટીપર્પઝ એગ્રીકલ્ચર મશિન’ નામક કૃતિ રજુ કરી જીલ્લા સ્તરનો ઈન્સપાયર એવોર્ડ મેળવ્યો