1. Home
  2. ગુજરાતી
  3. જુઓ VIDEO: બાળકી સાંભળી નહોતી શકતી, મશીન લગાવીને જેવો સાંભળ્યો માતાનો અવાજ તો આવું કર્યું…
જુઓ VIDEO: બાળકી સાંભળી નહોતી શકતી, મશીન લગાવીને જેવો સાંભળ્યો માતાનો અવાજ તો આવું કર્યું…

જુઓ VIDEO: બાળકી સાંભળી નહોતી શકતી, મશીન લગાવીને જેવો સાંભળ્યો માતાનો અવાજ તો આવું કર્યું…

0

ઇંગ્લેંડના યોર્કશાયરમાં એક બાળકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમારા ચહેરા પર પણ સ્મિત ફરકાશે. જન્મથી જ બાળકી સાંભળી નહોતી શકતી. તેથી જ્યારે તેને પહેલી વાર તેના કાનમાં સાંભળવાનું મશીન લગાવાયું અને માતાનો અવાજ સાંભળ્યો તો તે અપાર ખુશીથી ખીલખીલાટ હસી પડી હતી. હૃદયસ્પર્શી આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબજ જોવાઇ રહ્યો છે.

ટ્વીટર પર આ વીડિયોને અત્યારસુધી 7 લાખ લોકો જોઇ ચૂક્યા છે. તે ઉપરાંત 50 હજારથી વધુ લાઇક્સ તેમજ 6 હજારથી વધુ વાર રિ-ટ્વીટ્સ પણ થઇ ચૂક્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.