in , ,

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને ન્યૂયોર્કમાં યૂનિસેફ સ્નો ફ્લેક બૉલમાં ‘ડેની કેય હ્યૂમિનિટેરીયન એવોર્ડ’ એનાયત

ગ્લોબલ સ્ટાર અને યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાને ન્યૂયોર્કના નામાકિંત સમારોહ યૂનિસેફ સ્નો ફ્લેક બૉલમાં સમ્માનિત કરવામાં આવી હતી,પ્રિયંકાને ‘ડેની કેય હ્યૂમેનિટેરીયન’ એવોર્ડથી નવાઝવામાં આવી છે,આ એવોર્ડ માટે પ્રિયંકાને યૂનાઈટેડ નેશન્સ ફંડ ચિલ્ડ્રન્સ દ્રારા નોમિનેટ કરાવામાં આવી હતી.

View this post on Instagram

Priyanka Chopra at 15th Annual UNICEF Snowflake Ball today in NYC @priyankachopra @sofiacarson @therealdvf @madhumalati @unicefusa @unicef #unicefsnowflakeball . . . . #nickyanka #prick #priyanka #nick #bollywood #hollywood #picnic #nyc #joejonas #priyankachopra #nickjonas #picnic #jophie #jsisters #jobros #ny #cannes #CANNES2019 #PCatCANNES #peecee #piggychops #quantico #TSIP #ifIcouldtellyoujustonething

A post shared by OFFICIALPRIYANKA&NICKUPDATES (@nickyankafanpage) on

સ્નોફ્લેક બૉલ ન્યૂયોર્કના સોથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ છે,જેમાં માનવતાની ભાલાઈ માટે જે લોકો કામ કરે છે તેને યૂનિસેફ તરફથી સમ્માનિત કરવામાં આવે છે,આ સમારોહ 3 ડજિસેમ્બરના રોજ યોજાયો હતો,આ સમારોહ માટે ડ્રેસ કોડ અને સાથે બ્લેક ટાઈ કમ્પલસરી રાખવામાં આવી હતી,પ્રિયંકા સિવાય સ્પ્રિટ ઑફ કમ્પેશન એવોર્ડ યૂનિસેફ સપોર્ટર્સ મર્જોલેન અને ઈવાઉટ સ્ટીન બર્ઝનને પણ  એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પોસ્ટ શૅર કરીને યુનિસેફ યુએસએનો આભાર માન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સરકારે દવાઓના ઑનલાઇન વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ

સુદાનની ફેક્ટરીમાં બ્લાસ્ટ: 18 ભારતીયો સહિત 23નાં મોત, 130 ઘાયલ