1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં મોટા હુમલાનું કાવતરુ ઘડી રહ્યો છે હાફિઝ સઈદ,ઈમરાનખાન પર તૂર્કી સાથે પરમાણુ સમજોતાનું દબાણ
ભારતમાં મોટા હુમલાનું કાવતરુ ઘડી રહ્યો છે હાફિઝ સઈદ,ઈમરાનખાન પર તૂર્કી સાથે પરમાણુ સમજોતાનું દબાણ

ભારતમાં મોટા હુમલાનું કાવતરુ ઘડી રહ્યો છે હાફિઝ સઈદ,ઈમરાનખાન પર તૂર્કી સાથે પરમાણુ સમજોતાનું દબાણ

0

ગુપ્ત એજન્સીઓને મળેલી જાણકારી પ્રમાણે આતંકી સંગઠનો પાકિસ્તાનની ઈમરાનખાન સરકાર અને તૂર્કી વચ્ચે પરમાણુ હથિયારોની ડિલિવરી સિસ્ટમ અને ટ્રિગર મૈકેનિઝ્મ માટે સમજોતો કરાવવા માંગે છે.

જૈશ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનો ઈમરાન ખાન પર દબાણ કરી રહ્યા છે કે ,તેઓ તૂર્કી સાથે પરમાણું મસજોતો કરી લેય અને તૂર્કીને પાકિસ્તાનમાં પરમાણુ ડિલિવરી માટે કેટલાક યૂનિટ્સ લગાવવાનું કહે, જે માટે હાફિઝ સઈદ લોબિંગ કરી રહ્યો છે.

હાફિઝ સઈદ અને બીજા આતંકી સંગઠનો ઈચ્છે છે કે, આ ડીલમાં ઓછી કિંમતવાળા પરમાણુ હથિયારો સાથે ડિલિવરી સિસ્ટમ અને ટ્રિગર સિસ્ટમ તેમના હાથમાં આવી જાય,સાથી આતંકીઓની ઈચ્છા છે કે પાકિસ્તાન સરકાર તૂર્કી પાસેથી ટેક્નિકલ પરમાણુ હથિયારની ટેક્નોલોજી લઈને ભારત પર માટો હુમલો કરે,તૂર્કી પરમાણુ બોમ્બ અને હથિયારો માટે મોટી સંખ્યામાં ટ્રિગર મૈકેનિઝ્મ બનાવે છે અને તે માટે પાકિસ્તાન એક ખુબ મોટુ માર્કેટ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.