revoinews

મધ્યપ્રદેશમાં ‘શિવ રાજ’ યથાવત – બીજેપીએ 19 સીટો પર જીત મેળવી

  • બીજેપીએ 19 સીટો પર જીત મેળવી
  • કોંગ્રેસને મળી કુલ 9 સીટ
  • શિવરાજનું રાજ યથાવત રહેશે

મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાય હતી, ગઈકાલે મંગળવારના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં બીજેપી એ 19 બેઠકો પર જીત મેળવી છે, તો બીજી તરફ કોંગ્રેસના પક્ષમાં 9 સીટ આવી છે.મધ્યપ્રદેશમાં આવેલા પરિણામથી શિવરાજસિંહ ચૌહાણ-સિંધાયાનુ રાજ યથાવત રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 28 સીટોમાંથી 27 સીટો પર કબ્જો મેળવો હતો, ત્યારે જ્યોતિરાદિત્ય સિઁધિયાએ કમલનાથ અને દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યપ હતું, તેમણએ કહ્યું હતું કે ગદ્દાર હું નહી પરંતુ કમલનાથ અને દિગ્વિજય છે.

શિવરાજના ત્રણ મંત્રીને મળી હાર

મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં શિવરાજ સરકારના 2 પૂર્વ મંત્રીઓ સહીત  14 મંત્રી મંત્રીઓ હતા. જેમાંથી 11 મંત્રીઓ જીત્યા છે, જો કે, 3 મંત્રીઓ ઇમરાતી દેવી, આંદલસિંહ કંષના અને ગિરરાજ દંડોટીયાને હાર મળી છે

સાહીન-

Related posts
Politicalગુજરાતી

ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખ અને પ્રદેશ મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણુંક

અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંગઠનને વધારે મજબુત કરવા માટે કવાયત શરૂ કરી છે. તાજેતરમાં જ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણુંક…
Regionalગુજરાતી

કોરોનાની રસી ઉપર સૌથી પહેલો અધિકાર પ્રજાનો, ભાજપના નેતાઓ પ્રથમ તબક્કામાં નહીં લે રસીઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો હતો. તેમજ આગામી તા. 16મી જાન્યાઆરીથી સમગ્ર રાજ્યમાં રસીકરણનો આરંભ કરવામાં આવશે….
Regionalગુજરાતી

માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે 94 વર્ષની વયે નિધન થયું હતું. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક…

Leave a Reply