1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર-વતન પરત ફરેલા 2 હજારથી વધુ લોકો કોરોના ગ્રસ્ત
ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર-વતન પરત ફરેલા 2 હજારથી વધુ  લોકો કોરોના ગ્રસ્ત

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર-વતન પરત ફરેલા 2 હજારથી વધુ લોકો કોરોના ગ્રસ્ત

0
  • ઉત્તર પ્રદેશમાં કોરોનાનો કહેર
  • 2 હજારથી વધુ પ્રવાસીઓ કોરોનાથી સંક્રમિત
  • તમામ જીલ્લાઓમાં કોરોનાનો પગપેસારો
  • શનિવારે એક જ દિવસમાં 282 કેસ નોંધાયા

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,તયારે ઉત્તર પ્રદેશના તમામે તમામ જીલ્લાઓ કોરોનાગ્રસ્ત જોવા મળી રહ્યા છે,જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિાન અહીં કોરોના ગ્રસ્ત દર્દીઓની 280થી ઉપર સંખ્યા જોવા મળી છે,

અત્યાર સુધી 7500થી વધુ દર્દી મળીઆવ્યા છે,નવાઈન વાત તો એે છે કે,આ તમામ દર્દીઓમાં 2012 જેટલા દર્દીઓ તો માત્ર ને માત્ર બહારથી આવેલા પ્રવાસીઓ,મજુર વર્ગ અને તબલીગી જમાતના છે.જો કે એક સારી વાત એ છે કે, કુલ કોરોના ગ્રસ્ત દર્દીઓમાંથી 4400થી પણ વધુ દર્દીઓ સાજા થઈને પોતાનાન ઘરે જઈ ચૂક્યા છે,તો તેની સામે ઉત્તર પ્રદેશમાં હાલના કેસની સંખ્યા 2900 છે.

ઉત્તર પ્રદેશમાં તમામ 75 જીલ્લાઓમાં કોરોનાનો પગપેસારો છે,જેમાં માત્ર છેલ્લા 24 કલાકમાં જ 6 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે તો અત્યા સુધી કુલ 200થી વધુ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે,તો તેની સાથે જ વિતેલા દિવસ શનિવારના રોજ અહી એક સાથે 282 કેસ નોંધાયા છે.

(SAHIN)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.