1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકાની સતત બીજા દિવસે ઇરાકમાં એર સ્ટ્રાઇક, 6નાં મોત
અમેરિકાની સતત બીજા દિવસે ઇરાકમાં એર સ્ટ્રાઇક, 6નાં મોત

અમેરિકાની સતત બીજા દિવસે ઇરાકમાં એર સ્ટ્રાઇક, 6નાં મોત

0

શુક્રવારે બગદાદ એરપોર્ટ પાસે એરસ્ટ્રાઇક કર્યા બાદ અમેરિકાએ સતત બીજા દિવસે પણ ઇરાકમાં એર સ્ટ્રાઇક જારી રાખી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ હુમલામાં 6 લોકોના મોત નિપજ્યા છે. જણાવી દઇએ કે શુક્રવારે થયેલા હુમલામાં ઇરાનના ટોમ મિલેટ્રી જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. આજે બગદાદના ઉત્તરી વિસ્તારના તાજી રોડ પાસે હુમલો કરાયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.