in , ,

VIRAL VIDEO: પાકિસ્તાની પત્રકારનું આ રિપોર્ટિંગ જોઇને તમે પણ હસીને લોટપોટ થઇ જશો

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે અને ત્યાં વારંવાર રમૂજી ઘટનાઓ બનતી હોય છે જે જોઇને કોઇપણ હસીને લોટપોટ થઇ જાય. આવો જ એક પાકિસ્તાની પત્રકારનો રમૂજી રીતે રિપોર્ટીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ જોવાઇ રહ્યો છે. આ પત્રકારનું નામ અમિન હફીઝ છે.

વીડિયોમાં જોઇ શકાય છે તેમ આ પાકિસ્તાની પત્રકાર એ સમ્રાટ જેવો ગેટઅપ કરીને હાથમાં તલવાર લઇને રિપોર્ટિંગ કર્યું હતું. જો કે આ વીડિયો બાદમાં ખૂબ જ ટ્રોલ થયો હતો. અમિન હફીઝ પહેલા પણ અજબ ગજબ રીતે રિપોર્ટિંગ કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચીનનો વિકાસ દર છેલ્લા 29 વર્ષમાં સૌથી નીચા સ્તરે- યુએસ સાથેના ટ્રેડવૉરની અસર

અમદાવાદમાં રૂ. 968 કરોડના ખર્ચે બનશે નવા 20 ફ્લાય ઓવરબ્રિજ