ENTERTAINMENTINTERNATIONALNATIONALગુજરાતી

VIRAL: સોના-ચાંદીને બદલે ટમેટાના ઝવેરાતથી સજીધજી દુલ્હન, તમે પણ જોઇ લો

પાડોશી દેશ પાકિસ્તાનના ખસ્તાહાલ છે અને ત્યાં ટમેટાના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. પાકિસ્તાનમાં હાલમાં ટમેટાની કિંમતો 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે અને સામાન્ય વ્યક્તિ ત્યાં ટમેટા વગર જીવન વ્યતિત કરી રહ્યા છે. જો કે અહીંયા ટમેટાના ભાવ ભડકે બળી રહ્યા હોવા છત્તાં એક પાકિસ્તાનના લાહોરમાં એક દુલ્હને લગ્નમાં સોના ચાંદીના ઝવેરાતને બદલે ટમેટાના બનાવેલા ઘરેણાં પહેર્યા છે. દુલ્હનને ટમેટાના હાર, ટમેટાના ઝુમકાં અને બંગડીથી શણગાર કરવામાં આવ્યો છે.

નાયલા ઇનાયત લાહોરની રહેવાસી છે. નાયલાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાને પત્રકાર અને સાઉથ એશિયા કૉરસપોંડટ બતાવી છે. નાયલાએ પોતાના લગ્નમાં ટમેટાના ઘરેણાં પહેરીને વીડિયો બનાવ્યો હતો. નાયલા વીડિયોમાં બતાવે છે કે તેમના પરિવારે સોના ચાંદીને બદલે ત્રણ પેટી ટમેટા દહેજમાં મોકલ્યા છે. પાકિસ્તાનમાં ટમેટા એટલા મોંઘા થઇ ચૂક્યા છે કે હવે લગ્નમાં પણ દહેજની જગ્યાએ ટમેટા આપી રહ્યા છે અને સોના ચાંદીને બદલે દુલ્હન ટમેટાના ઝવેરાત પહેરી રહી છે. જેથી જોઇને જ લોકો ચોંકી જાય.

જો કે જે રીતે આ વીડિયો બનાવાયો છે તે જોતા તો સ્પષ્ટ રીતે આ વીડિયો પાકિસ્તાનમાં વધતી મોંઘવારી પર કટાક્ષ કરવા માટે બનાવાયો છે તેવું લાગી રહ્યું છે.

Related posts
EnglishImportant StoriesINTERNATIONALPakistan

Political Absurdity, claims India as Pakistan approves new geographical map

Venkatesh Iyer Prime Minister Imran Khan during a nationally televised address on Tuesday unveiled a new political map of Pakistan as it included the…
NATIONALPM ModiREGIONALગુજરાતી

નેપાળ બાદ પાકિસ્તાનની બગડી બુદ્ધી, કરી નાખી આવી હરકત

અમદાવાદઃ પાકિસ્તાન સહિતના પડોશી દેશો ભારતને પરેશાન કરવા માટે નવા-નવા તુક્કા લગાવી રહ્યાં છે. નેપાળ દ્વારા તાજેતરમાં જ ભારતના કેટલાક વિસ્તારને નકશામાં…
EnglishImportant StoriesINTERNATIONAL

From around the BORDERS

Venkatesh Iyer Nepal  Along the Indo-Nepal border in West Champaran district of Bihar, Nepal is getting to construct a helipad. According to a report within…

Leave a Reply