in , , ,

જમ્મુ-કાશ્મીરમાં 2021 પહેલા વિધાનસભા ચૂંટણીની સંભાવનાઓ ઓછી

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલી વિધાનસભા ચૂંટણી 2021માં થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા બાદ એટલે કે તેના પુનર્ગઠન બાદ વિધાનસભા ક્ષેત્રોનું નવેસરથી સીમાંકન કરવામાં આવશે.

નવા પુનર્ગઠન પંચના રિપોર્ટના આવવામાં આઠથી બાર માસ લાગશે. એટલે કે આગામી વર્ષે નવેમ્બર સુધીમાં રિપોર્ટ આવી જશે.

આ દરમિયાન શિયાળો શરૂ થતા હિમવર્ષાની શક્યતાઓ રહેશે. તેવામાં સંભાવના છે કે 2021માં જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થશે.

Written by Revoi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

370ને હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

ચિદમ્બરમની કસ્ટડી માટે SCમાં EDની એફિડેવિટ – કહ્યું – ઑસ્ટ્રિયા, આર્જેન્ટિના, ફ્રાંસ, સિંગાપુરમાં પણ ચિદમ્બરમની સંપત્તિ