1. Home
  2. REGIONAL
  3. કચ્છઃ ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ7 ના કમકમાટીભર્યા મોત
કચ્છઃ ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર  અકસ્માતઃ7 ના કમકમાટીભર્યા મોત

કચ્છઃ ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ7 ના કમકમાટીભર્યા મોત

0

જાણવા મળતી માહિતી મુજબ કચ્છના માનકુવા ને સામત્રા પાસે એક દુર્ઘટના સર્જાય છે જેમાં એક ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર કસ્માત થયો હતો,  આ અકસ્માતમાં ઘટના સ્થળે જ કુલ 7 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને ભુજની જનલસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  આ ગમખ્વાર અકસ્માતમાં  10થી વધારે લોકોને ઈજા પહોંચી છે આ ઘટનાની જાણ થતાં 108ની 4 ટીમો ઘટના સ્થળે આવી પહોંચીના બચાવ કાર્ય શરુ કર્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT