NATIONALPoliticalગુજરાતી

સોમવારે આઝમ પર થશે નિર્ણય, માફી નહીં માંગે તો સ્પીકર લેશે એક્શન

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાનની વિવાદીત ટીપ્પણીને લઈને શુક્રવારે સ્પીકર ઓમ બિરલાની સાથે વિપક્ષના નેતાઓની બેઠક યોજાઈ છે.

બેઠકમાં સ્પીકર અને વિપક્ષના નેતાઓ એ નિર્ણય પર પહોંચ્યા છે કે પીઠાસિન મહિલા સાંસદ રામદેવી વિરુદ્ધ ટીપ્પણી બદલ આઝમ ખાન માફી માંગે. જો તેઓ માફી નહીં માંગે, તો સ્પીકર સોમવારે આઝમખાનની વિરુદ્ધ કાર્યવાહી સંદર્ભે નિર્ણય કરશે.

Related posts
NATIONALગુજરાતી

સત્તા માટે હિન્દુત્વના શરણમાં સપા અને બસપા, અખિલેશ અને માયાવતીએ કરી મંદિર બનાવવાની જાહેરાત

દિલ્હીઃ ભારતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયમાં મોટો બદલાવ આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે, તજજ્ઞો પણ માની રહ્યા છે કે ભારતમાં છેલ્લા…
Important StoriesNATIONALREGIONALગુજરાતી

ગુજરાત : હાઈવે પર થશે એક્સિડેન્ટ તો નેશનલ હાઈવે ઓથોરિટી પર થશે બિનઈરાદાપૂર્વકની હત્યાનો કેસ

ચિલોડા-શામળાજી નેશનલ હાઈવેની સાબરકાંઠા જિલ્લામાં ખરાબ હાલત ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે સિક્સ લેન નિર્માણનું કામ પ્રગતિ પર અકસ્માત પર અકસ્માતને કારણે હાઈવે ઓથોરિટી…
NATIONALPoliticalગુજરાતી

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો: પીડિતાને મળ્યા બાદ અખિલેશ બોલ્યા, “ભાજપ કંઈપણ કરાવી શકે છે”

ઉન્નાવ રેપ કાંડે ફરી એકવાર તૂલ પકડયું છે. રવિવારે થયેલી સડક દુર્ઘટનામાં પીડિતાની હાલત ગંભીર છે. જ્યારે તેની માસી અને કાકીના મોત…

Leave a Reply