NATIONALગુજરાતી

નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્વ ઓવૈસીએ SCમાં દાખલ કરી અરજી

નાગરિકતા સંશોધન બિલ વિરુદ્વ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે ત્યારે AIMIM ના અધ્યક્ષ અસઉદ્દીન ઔવેસી એ નાગરિકતા સંશોધન બિલ વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ઓવૈસીએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિકતા સંશોધન કાનૂનનો પડકાર્યો છે.

જણાવી દઇએ કે ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ દ્વારા શુક્રવારે નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઇ છે. નાગરિકતા કાનૂન વિરુદ્વ અરજીઓ પર SCમાં 18 ડિસેમ્બરના રોજ સુનાવણી થઇ શકે છે.

અગાઉ કોંગ્રેસ નેતા જયરામ રમેશ એ પણ આ બિલ વિરુદ્વ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને આ અધિનિયમની માન્યતાને પડકારી છે. તેમણે આરોપો લગાવ્યા હતા કે આ બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારો પર હુમલો છે. તે ઉપરાંત અરજીમાં દાવો કરાયો છે કે આ અધિનિયમ ગેરકાયદે પ્રવાસીઓની તપાસના સ્થાન તેને વધારે છે.

Related posts
NATIONALગુજરાતી

એલ.પી.જી.સિલિન્ડરની કિંમત યથાવત રહેશે

કોરોના સંકટ વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણ ગેસની કિંમતો યથાવત્ રાખી મે મહિનામાં રાંધણ ગેસની કિંમત 162.50 રૂપિયા…
NATIONALગુજરાતી

ઉત્તર પ્રદેશ સરકારે અનલોક-3ની માર્ગદર્શિકા કરી જાહેર, વિકએન્ડમાં રહેશે લોકડાઉન

સમગ્ર ભારતમાં 1 ઑગસ્ટથી અનલોક 3.0 અમલી બનશે ઉત્તરપ્રદેશ સરકારે પણ અનલોક 3.0ની માર્ગદર્શિકા રજૂ કરી ઉત્તરપ્રદેશમાં શનિવાર અને રવિવાર માર્કેટ બંધ…
NATIONALગુજરાતી

દિલ્હીમાં સ્મૉગ ટાવર ઉભા કરવાનો મામલો, સુપ્રીમની કેન્દ્રને નોટિસ

દેશના પાટનગર દિલ્હીમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ત્યાં સ્મોગ ટાવર ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટ સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી….

Leave a Reply