in ,

એક કલાકારે ઇલેક્ટ્રિક સૉકેટની અંદર બનાવ્યું ઘર, તમે પણ જોઇને દંગ રહી જશો

દુનિયામાં ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે જેમણે ટોમ એન્ડ જેરી કાર્ટૂન નહીં જોયું હોય અને તેમાં પણ જેરીનું જે કાલ્પનિક ઘર દેખાડાયું છે તે તો બધાને ખૂબજ ગમ્યું હશે. જો વાસ્તવિક જીવનમાં પણ તમને આ જ પ્રકારનું સાવ નાનું ઘર જોવા મળે તો? જી હા, એક કલાકારે આવું જ એક ઘર બનાવ્યું છે.

આ કલાકારે એક ઇલેક્ટ્રિક સોકેટની અંદર એક નાનું ઘર બનાવ્યું છે જેમાં દરેક સુવિધાઓ આપેલી છે. તમે પણ અહીંયા જોઇ લો. આ ઘરમાં ફ્રિજ, ઓવન, કમ્પ્યુટર જેવી દરેક વસ્તુઓ આપેલી છે.

હાલમાં તો ઇલેક્ટ્રિક સૉકેટની અંદર બનાવેલું આ ઘર સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઇ રહ્યું છે.

(સંકેત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતનું એક એવું ગામ કે જ્યા,દરેક ઘરમાંથી એક દિકરો દેશની રક્ષામાં સૈન્ય તરીકે જોડાયો છે- ગામની માટીમાં જ દેશભક્તિની સુવાસ છે

Global Indians: Would K V Kamath be India’s Manmohan Singh-II?