1. Home
  2. ગુજરાતી
  3. જુઓ VIRAL VIDEO: શ્વાને બે બાઇક સવારને લઇને ચલાવી બાઇક, 25 હજાર લોકોએ જોયો વીડિયો
જુઓ VIRAL VIDEO: શ્વાને બે બાઇક સવારને લઇને ચલાવી બાઇક, 25 હજાર લોકોએ જોયો વીડિયો

જુઓ VIRAL VIDEO: શ્વાને બે બાઇક સવારને લઇને ચલાવી બાઇક, 25 હજાર લોકોએ જોયો વીડિયો

0

સોશિયલ મીડિયા પર વારંવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક શ્વાન બે બાઇક સવારને લઇને બાઇક ચલાવતો જોઇ શકાય છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયોમાં તમે જોઇ શકો છો કો એક શ્વાન બાઇક ચલાવી રહ્યો છે અને તેની પાછળ બે બાઇક સવાર પણ જોઇ શકાય છે.

https://twitter.com/klara_sjo/status/1188078803660226561

આ વીડિયો બાદ અનેક યૂઝર્સે ટ્વીટર પર ટ્વીટ કરીને પ્રતિક્રિયા પણ આપી છે.

એક યૂઝરે લખ્યું હતું કે ભવિષ્યમાં શ્વાનો કેબ ડ્રાઇવર તરીકે જોવા મળશે.

તો બીજા યૂઝરે ટ્વીટ કરી કે – હેલમેટ વગર વાહન ચલાવવું ગેરકાયદેસર છે.

હાલમાં તો આ વીડિયો ખૂબજ જોવાઇ રહ્યો છે અને શેર પણ થઇ રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.