in , , , , ,

ફરહાન અખ્તરની કવિતા ‘ઝિંદા હો તુમ’નું નવું કોરોના વર્ઝન- સોશિયલ મીડિયામાં મચાવી રહ્યું છે ધૂમ

  • ફરહાન અખ્તરે તેની ફિલ્મની કવિતાની ફરી કરી રચના
  • જીન્દા હો તુમ પરથી બનાવી કોરોના કવિતા
  • કોરોના વિશે દર્શકોને જાગૃત કર્યા
  • આ કવિતા જીન્દગી ન મિલેગી દોબારાની છે

બોલિવૂડ સુપર સ્ટાર ફરહાન અખ્તરની એક કવિતા ખુબ જ વાયરલ થઈ રહી છે,ભાગ મિલ્ખા ભાગ ફેમ એક્ટર ફરહાન અખ્તરે બોલિવૂડ જગતમાં કંઈક અલગ જ ઈમેજ બનાવી છે,ઈન્સ્ટાગ્રામ પર તેણે ગાયેલી કવિતામાં કોરોના સામે લડવા માટે પ્રેરણા આપે છે.

કોરોનાવાઈરસને કારણે સમગ્ર દેશભરમાં લૉકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે, બોલિવૂડ સ્ટાર્સ પોતાના ઘરમાં રહીને જ પોતાના અંદાજમાં ફેન્સને કઈકને કંઈક રસ પીરસતા રહે છે,ફરહાને ઘરમાં રહેતા લોકોનું પ્રોત્સાહન વધારવા માટે પોતાની જ ફિલ્મ ‘ઝિંદગી ના મિલેંગી દોબારા’ના એક ખુબ જ ફેમસ કવિતામાં થોડા ફેરફાર કરીને કોરોના વિશે કવિતા રચી છે.

ઉલ્લેખનીય છે કે જીન્દગી ન મિલેગી દોબારામાં ફરહાન ખાને પોતાની એક્ટિંગથી દર્શકોના દીલ જીત્યા હતા,અને આ જ ફિલ્મની કવિતા ‘જીન્દા હો તુમ’ પણ ખુદ ફરાહન અખ્તરે જ ઉચ્ચારી હતી.ત્યારે ફરી એક વાર ફરહાનના જ અવાજમાં સાંભળીએ કોરોના વિશેની આ કવિતા…

ફરહાન અખ્તરે રચેલી કવિતાના શબ્દો કંઈક આ પ્રકારના છે

ચેહરો પર અપને માસ્ક પહન રહે હો તો ઝિંદા હો તુમ
હાઉસપાર્ટી પે યારો સે બાત કર રહે તો ઝિંદા હો તુમ

(sahin)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

COVID-19: China “revises” figures as cases decline by 40% in India

અમદાવાદ: હિટાચી પેમેન્ટ સર્વિસીસે હિટાચી મની સ્પોટ મોબાઇલ એટીએમ સેવા શરૂ કરી