in , , , , ,

અમેરીકાને વળતો જવાબ- હવે ચીને અમેરીકાથી આવતા લોકોના વિઝા પર લગાવી રોક

  • ચીને અમેરીકાના વિઝા પર પ્રતિબંધ લગાવ્યો
  • અમેરીકાએ પણ આ પહેલા અનેક દેશો માટે અમેરીકાના વિઝા અટકાવ્યા હતા

ઉલ્લખનીય છે કે કોરોના મહામારીને કારણે અમંેરીકાના રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પએ વિદેશ અમેરીકા ાવતા લોકોના વિઝા પર રોક લગાવી હતી ત્યારે હવે ચીને પણ અમેરીકાને વળતો જવાબ આપ્યો છે,હોંગકોંગની બાબતે અમેરિકાની પ્રતિક્રિયાની સામે ચીને પણ અમેરિકાથી આવતા કર્મચારીઓના વિઝા પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે,આ વાત ચીનના વિદેશ મંત્રાલય મારફત બહાર પાડવામાં આવી હતી.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિ્તી આપી હતી કે, અમેરિકા તરફથી હોંગકોંગ સંબંધિત મુદ્દા પર જે ખરાબ વર્તન કર્યું છે ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા અમેરિકાએ ચીની લોકોના વિઝા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો.હવે અમેરીકાને ચીને તેમનો જવાબ આપ્યો છે

ત્યારે આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ચીની અધિકારીઓના વિઝા પર રોક લગાવી હતી,આ સાથે જ હોંગકોંગની સ્વતંત્રતાને જોખમમાં મૂકનારા ચીની સરકારના અધિકારીઓને હવે અમેરિકામાં એન્ટ્રી આપવામાં નહી આવે.હોંગકોંગમાં ચીની સરકારના ઈશાર પર અનેક બિલ પસાર કરીને દરેક લોકોની સ્વતંત્રતાને નુકશાન પહોંચાડવામાં આવે છે,જેના કારણે અમેરિકાએ ચીનની આ બાબતે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.

ચીનથી પ્રેરણા પામેલી હોંગકોંગ કોંગ્રેસે એક બિલ પસાર કર્યું,આ બિલ મુજબ હોંગકોંગમાં ચીનનો વિરોધ કરતા તમામ લોકોને આતંકવાદી ઘોષિત કરાશે. આ બાબત બન્યા બાદ તરત જ અમેરીકાએ હોંગકોંગના વર્તમાન હાલાતના જવાબદાર લોકો સામે પગલા ભર્યા હતા.આ સાથે જ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ જણઆવ્યું હતું કે, અમે તે દરેક લોકો કે જે હોંગકોંગની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર છે તેવા તમામે તમામ ચીની સરકારના અધિકારીઓ સામે પગલાં ભરી રહ્યા છીએ.

સાહીન

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મોર્નિંગ વૉકના કુલ લૂકમાં જસ્ટિસ એસ.એ.બોબડે એ હાર્લી ડેવિડસન બાઈકની કરી સવારી

H-1B visa: Suspension threatens scholarly engagement, says Harvard