1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રીમાં ઓક્સોડાઈઝ જ્વેલરી તમારા ટ્રેડિશનલ લૂકને બનાવે છે આકર્ષક
નવરાત્રીમાં ઓક્સોડાઈઝ જ્વેલરી તમારા ટ્રેડિશનલ લૂકને બનાવે છે આકર્ષક

નવરાત્રીમાં ઓક્સોડાઈઝ જ્વેલરી તમારા ટ્રેડિશનલ લૂકને બનાવે છે આકર્ષક

0
  • નવરાત્રીને બનાવો ફેશનેબલ
  • ઓક્સોડાઈઝના ઓરનામેન્ટ્સ આપે છે એક્સ્ટ્રા લૂક

હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે, આજે આજે 7 મું નોરતું છે આમ જોવા જઈએ તો એક દિવસે બે નોરતા સાથએ હોવાથઈ આદે 8મિં નોરતું કહી શકાય કારણ કે આ વખતે દશેરાનો પર્વ 8 નોરતા બાદ જ ઉજવવામાં આનવાર છે, ત્યારે હવે નવરાત્રીના બાકી રહેલા બે દિવસોને ભરપુર માણો,યુવતીઓ પોતાના ટ્રેડિશનલ લૂકને વધુ આકર્ષક બનાવવા માટે ઓક્સોડાઈઝના ઓરનામેન્ટ્સ કેરી શરી શકે છે.

આમ તો દરેક યુવતીઓ પોતાના ઘરેણાની બાબતે ઓક્સોડાઈઝના ઘરમઆને જ મહત્વ આપે છે ,પરંતુ તમે ક્યા પ્રકારની ચોલી અથવા તો કપડાની પસંદગી કરો છો તેના આઘારે તનારે જ્વેલરીમાં શું પહેરવું તે નક્કી કરવાનું હોય છે.

જો તમે સિમ્પલ ચોલી કે જેમાં પ્લેન ચણીયો અને પ્લેન ચોલી પહેરી છે. સાથે દુપટ્ટો ટ્રડિશનલ કેરી કર્યો છે તો તમેરા એક બ્લેક દોરા કે ચેઈન વાળું ઓક્સોડાઈઝનું ડોકિયું  ગળામાં રહેરવું જોઈએ આ સાથે જ નાના ઈયરિંગ્સ પહેરવા જોઈએ.

જો તને ગરબે ઘૂમવા હેવી ચણીયા ચોળી પહેરી હોય તો તેના પર તમારે લોંગ ઓક્સોડાઈઝનો હાર , તેની સાથે એક નેક પેક થાય તેવો શાર્ટ હાલ અને લટકણીયા વાળઆ ઝુમખા પહેરવા જોઈએ જેનાથી તમારો લૂક ભરાવદાર બનશે.

જો તમે ટ્રડિશનલ ચોલી નથી પહેરી રહ્યા અને તમે લગ્ન પ્રસંગે પહેરાતી ફેન્સી ચોલી પહેરી છે તો તમે આ ચોલી પર ડાયમન્ડ જ્વેલરી કેરી કરી શકો છો.

આ સાથે જ જો તમે નવરાત્રીમાં તદ્દન ભરેલી કચ્છી વર્કની ચોલી, કેટીયું કે પછી ભરતકામ વાળા કોી પમ પ્રકારના કપડા પહેર્યા છે તો તમે એક દમ ભરાવદાર ઘરેણા કેરી કરી શકો છો.જેમાં લોંગ સેટ, ડોકિયું, હાથના કડા,બિંદીયા વગેરે તમારા લૂકને વધુ આકર્ષક બનાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.