revoinews

પીએમ મોદી આજે બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનનું ઉદ્દધાટન કરશે

  • આજે બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનનું ઉદ્દધાટન
  • પીએમ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરશે ઉદ્દધાટન
  • 19 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ચાલશે આ સમ્મેલન
  • વડાપ્રધાન કાર્યાલયે આપી આ અંગેની જાણકારી
  • મહામારી બાદ આવનાર મોટા પડકારો પર ચર્ચા
  • અગ્રણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ રહેશે ઉપસ્થિત

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનનું ઉદ્દધાટન કરશે. પીએમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનનું ઉદ્દધાટન કરશે. આ સમ્મેલન 19 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ચાલશે. આ અંગેની માહિતી વડાપ્રધાન કાર્યાલયે બુધવારે આપી હતી.

આ સમ્મેલનનું આયોજન કર્ણાટક સરકાર, બાયોટેકનોલોજી અને સ્ટાર્ટઅપ, સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા અને એમએમ એક્ટિવિટી-ટેક કમ્યુનિકેશંસની સાથે મળીને કરવામાં આવ્યું છે. આ ખાસ કાર્યક્રમમાં નવી તકનીકી સાથે મહામારી પછી આવનારા મોટા પડકારો પર ચર્ચા કરવામાં આવશે.

બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, સ્વિસ પરિસંધના વાઇસ પ્રેસિડેન્ટ ગાય પાર્મેલીન અને અન્ય ઘણી અગ્રણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ ઉપસ્થિત રહેશે. આ સિવાય ભારત અને દુનિયાભરના અનુભવી નેતાઓ, ઉદ્યોગ નેતાઓ, ટેક્નોક્રેટ્સ,શોધકર્તા,ઇનોવેટર,રોકાણકારો,નીતિ નિર્માતા અને શિક્ષકો પણ આ સમ્મેલનમાં ભાગ લેશે.

_Devanshi

Related posts
Nationalગુજરાતી

એક યુવકે ટ્વિટર પર મંદિર ઓળખવાની આપી ચેલેન્જ , તો પીએમ મોદીએ આપ્યો જવાબ

યુવકે ટેવિટર પર મંદિર ઓળખવાનું ચેલેન્જ આપ્યું પીએમ મોદીએ તેમા ટ્વિટ પર આપ્યો જવાબ દિલ્હીઃ-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એક એવું માધ્યમ છે…
Nationalગુજરાતી

કોરોનાકાળને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસ સામે રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકો અને કોરોનાકાળને…
Nationalગુજરાતી

પીએમ મોદીએ તમિલ કવિ સંત તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ અર્પી,યુવાનોને કુરલ વાંચવા કરી અપીલ

પીએમએ સંત તિરુવલ્લુવરને અર્પી શ્રદ્ધાંજલિ યુવાનોને કુરલ વાંચવા કરી અપીલ પોંગલ ઉત્સવમાં જોડાયા મોહન ભાગવત દિલ્હીઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તમિલ કવિ અને…

Leave a Reply