NATIONALગુજરાતી

પીએમ મોદી આવતી કાલે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે

  • પીએમ મોદી  સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે
  • સમ્મેલનનો વિષય હશે,સતર્ક ભારત,સમુદ્ધ ભારત 
  • પીએમઓ તરફથી આપવામાં આવી માહિતી

 

દેશના વડા નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબર મંગળવારના રોજ સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આયોજીત એક ખાસ સમ્મેલનનું ઉદ્ઘાટન કરનાર છે, કેન્દ્રીય તપાસ બ્યૂરો મારફત આયોજન કરવામાં આવેલા આ રાષ્ટ્રીય સમ્મેલનનો વિષય – સતર્ક ભારત,સમુદ્ધ ભારત રાખવામાં આવ્યો છે, આ સમ્મેલન ત્રણ દિવસ સુધી ચાલનાર છે, જે સતર્કતા જાગૃતતા સપ્તાહની સાથે સાથે યોજાઈ રહ્યું છે

પ્રધાન મંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પરિષદની પ્રવૃત્તિઓ જાગૃતિ અને લોકોની ભાગીદારી સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરનારી હશે, જાહેર જીવનમાં ગૌરવ અને અખંડિતતાના ભારતના સંકલ્પમાં કોઈ કસર બાકી રાખવી નથી.

સાહીન-

 

 

 

Related posts
NATIONALગુજરાતી

આસામ: પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું નિધન, PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું 86 વર્ષની વયે નિધન તેમના નિધન પર PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો…
NATIONALગુજરાતી

પીએમ મોદીએ દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને  સંબોઘિત કરતા કહ્યું,  'તે લોકો સફળ થાય છે, જેમાં જવાબદારીઓનો ભાવ હોય છે'

પંડિત દીનદયાળ પ્રેટોલિયમ યુનિવર્સિટીના 8માં પદવીદાન સમારોહ પીએ મોદીએ સમારોહને સંબોધિત કર્યો યૂવાઓને સાચી નિતીથી આગળ વધવા જણાવ્યું મોદીએ કહ્યું- જવાબદારીનો ભાવ…
NATIONALTECHNOLOGY

પીએમ મોદી આજે બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનનું ઉદ્દધાટન કરશે

આજે બેંગ્લોર પ્રોદ્યોગિક શિખર સમ્મેલનનું ઉદ્દધાટન પીએમ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરશે ઉદ્દધાટન 19 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ચાલશે આ સમ્મેલન વડાપ્રધાન…

Leave a Reply