1. Home
  2. Political
  3. MP: ઇટારસીમાં કોંગ્રેસ પર મોદીનો હુમલો, કહ્યું- કોંગ્રેસ મને મારી નાખવા માંગે છે, ડૂબી મરો કોંગ્રેસીઓ!
MP: ઇટારસીમાં કોંગ્રેસ પર મોદીનો હુમલો, કહ્યું- કોંગ્રેસ મને મારી નાખવા માંગે છે, ડૂબી મરો કોંગ્રેસીઓ!

MP: ઇટારસીમાં કોંગ્રેસ પર મોદીનો હુમલો, કહ્યું- કોંગ્રેસ મને મારી નાખવા માંગે છે, ડૂબી મરો કોંગ્રેસીઓ!

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ઇટારસીમાં જનસભાને સંબોધિત કરી. ઇટારસીમાં મોદીએ કહ્યું કે, “બ્લાસ્ટ્સ થયા પછી શ્રીલંકાની સરકારે સૌથી પહેલા ઝાકિર નાઇકની ટીવી ચેનલને બંધ કરી. આ એ જ ઝાકિર નાઇક છે જેના ‘દરબાર’માં એક સમયે ડિગિરાજા દેખાયો હતો. કોંગ્રેસવાળાઓ, ડૂબી મરો.”

મોદીએ ઇટારસીમાં કહ્યું કે કોંગ્રેસની સરકારે 4 મહિનામાં મધ્યપ્રદેશને તબાહ કરી દીધું. વિચારો કે કોંગ્રેસવાળાઓને તમારા મોદીથી એટલી નફરત થઈ ગઈ છે કે તેઓ હવે મોદીને મારી નાખવા સુધીના સપના જોવા લાગ્યા છે. કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારમાં ઇમાનદાર છે, વંશવાદમાં ઇમાનદાર છે. બેઇમાની કર્યા વગર કોંગ્રેસ રહી જ નથી શકતી. કોંગ્રેસે ગરીબોનો-માસૂમોનો કોળિયો છીનવ્યો છે. કોંગ્રેસીઓ પાસેથી નોટોની બોરીઓ નીકળી છે.

LEAVE YOUR COMMENT