1. Home
  2. ગુજરાતી
  3. ટી-20મા પોસ્ટર બેન પર પોલીસે કહ્યું- ‘બોર્ડના આ નિર્ણયનું નાગરિકતા કાયદા સાથે કોઈ લેવાદેવા નથી’
ટી-20મા પોસ્ટર બેન પર પોલીસે કહ્યું- ‘બોર્ડના આ નિર્ણયનું નાગરિકતા કાયદા સાથે કોઈ લેવાદેવા નથી’

ટી-20મા પોસ્ટર બેન પર પોલીસે કહ્યું- ‘બોર્ડના આ નિર્ણયનું નાગરિકતા કાયદા સાથે કોઈ લેવાદેવા નથી’

0

ગુહાવટીમાં રવિવારના રોજ ભારત-શ્રીલંકા વચ્ચે 3 ટી-20ની સીરીઝ રમાનાર છે,જો કે,મેચના કોઈ પણ પ્રકારના બેનર કે પોસ્ટર લઈજવા પર પ્રતિબંઘ લગાવવામાં આવ્યો છે.આ માહિતી શુક્રવારના રોજ આસામ ક્રીક્રેટ એસોસિએશનના સચિવ દેવાજીઝ સૈકિયાએ આપી હતી,જો કે,ગુહાવટીના પોલીસ અઘિકરીઓએ જણાવ્યું કે,બોર્ડના આ બેનર ન લગાવવાના નિર્ણયનું નાગરિકતા સંશોઘન કાયદા સાથે કોઈ જ સંબંઘ નછી.આ પ્રતિબંઘ મા6 સુરક્ષાની દ્રષ્ટિએ લગાવવામાં આવ્યો છે.

એસીએ મુજબ,મેચ દરમિયાન ચોકા-છગ્ગામા પ્લેકાર્ડ સિવાય માર્કર દ્વારા લખવામાં આવેલા પોસ્ટર પર પણ બેન લગાવ્યો છે,તે ઉપરાંત આ મેચમાં પુરુષોને પર્સ,મહિલોને હેન્ડબેગ,મોબાઈલ ફોન અને વાહનોની લઈ જવા માટે જ ખાલી પરવાનગી પવામાં આવશે.

સચિવ સૈકિયાએ કહ્યું કે, આ પ્રતિબંઘ દરેક લોકો માટે લગાવવામાં આવ્યો છે,મેચમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થા રહેશે,ઓક્ટોબર 2017મા ટી-20 મેચ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ થયેલા પત્થરમારાની બાબતે સૈકિયે કહ્યું કે, અમે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છીએ,અઘિકારીઓએ મેચમાં દર્શકોને ચોકા છગ્ગાના પ્લેકાર્ડ સ્પોન્સર્સ દ્વારા ઉપલબ્ઘ કરાવવામાં આવે છે,આ મામલે મે કંઈજ કરી શકતા નથી,જો કે અમે લોકલ ઓથોરિટીથી સાથે આ અંગે વાત કરીશું.

બીસીસીઆઈના પ્રતિનિધિ એમ. મઝુમદારએ કહ્યું કે – મેચ માટે અત્યાર સુધીમાં 27 હજાર ટિકિટ વેચાઇ ગઈ છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં 39,400 દર્શકોની ક્ષમતા છે. મેચ હાઉસફૂલ રહેશે.

તાજેતરમાં એસીએ પ્રમુખ રોમેન દત્તાએ કહ્યું હતું કે અગાઉ સીએએ સામે અહી વિરોધ પ્રદર્શન થયુ હતુ, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે. અમે સ્ટેડિયમ અને બંને ટીમોની સુરક્ષા પોલીસને સોપી દીધી છે. પોલીસ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે જેથી કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં રહે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.