Foodગુજરાતી

મૂળાની ભાજી ફેકી દેતા પહેલા આ વાંચીલો- અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય છે આ ભાજી, સલાડ થી લઈને ચટપટૂ શાક પણ બને છે

  • મૂળાની ભાજીના અનેક સલાડ તરીકે ઉપયોગ
  • મૂળાની ભાજીનું સ્વાદિષ્ટ શાક પણ બને છે

સામાન્ય રીતે મૂળાનો ઉપયોગ આપણે સલાડ કરીકે કરતા હોઈએ છીએ પરંતુ તેની ઉપર રહેલી લીલી ભાજીને ફેકી દેતા હોઈએ છે, જો કે ઘણા લોકો તેનો સારો એવો ઉપયોગ કરી લે છે, જો તમે મૂળાની ભાજી ફેંકી દેતા હોવ તો હવેથી તેના ઉપયોગ વિશે જાણીલો.

મૂળાની ભાજીને તેલ જીરામાંસાંતળીને બેસન નાખીને તેનું સરસ મજાનો સંભારો બનેાવી શકાય છે,
મૂળાની ભાજીને જીણી જીણી સમારીને તાટ મસાલો અને લીબું નાખીને સલાડ પણ બનાવી શકાય છે.
મૂળાની ભાજીનું બટાકાની સાથે કોરું શાક પણ બનાવી શકાય છે.
મૂળાની ભાજીમાં મૂળામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ પર્યાપ્ત માત્રામાં રહેલાં છે. તેમાં વિટામિન ‘એ’, વિટામિન ‘સી’, પોટેશિયમ અને સૂક્ષ્મ પ્રમાણમાં તાંબું પણ રહેલું છે.
મૂળાની ભાજીથી કબજિયાતની સમસ્યાઓ પણ દૂર થાય છે

વીટામીન ‘સી’, ‘બી-૧’, ‘બી-ર તેમજ હરસ-મસા, તાવ, કફ તથા નેત્રના રોગોને મટાડવામાં મૂળાની ભાજી ઉપયોગી સાબિત થાય છે

Related posts
Internationalગુજરાતી

સીરિયામાં મોંઘવારી દર આસમાને, 5000 લીરાની નવી નોટો છાપવી પડી

સીરિયામાં મોંઘવારી આસમાને પહોંચી ચૂકી છે સીરિયાની સરકારને હવે 5 હજાર લીરાની નવી નોટ જારી કરવી પડી છે બજારની જરૂરિયાતને પૂરી કરવા…
Nationalગુજરાતી

72માં ગણતંત્ર દિવસમાં 'આત્મનિર્ભર ભારત'ની ઝાંખીથી લઇને દેશની સંસ્કૃતિની ઝલકની સાથોસાથ જોવા મળ્યું સૈન્યનું સામર્થ્ય, વાંચો સમગ્ર કાર્યક્રમની અપડેટ્સ

આજે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે 72મો ગણતંત્ર દિવસ આજે રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક પરેડ નીકળશે આ પરેડમાં ભારત વિશ્વને પોતાની તાકાતનો આપશે…
Nationalગુજરાતી

સુરતની એક દુલ્હને કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રુપિયા રામ મંદિર માટે દાન કર્યા 

સુરતની દુલ્હનનું સરહાનિય કાર્ય કન્યાદાનમાં મળેલા ડોઢલાખ રામ મંદિરને દાન આપ્યા અમદાવાદઃ-અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દેશની દરેક વ્યક્તિ પોતાની શક્તિ…

Leave a Reply