NATIONALગુજરાતી

આજથી શરુ થશે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન – રેલ્વે તહેવારોની સીઝનમાં ખાસ ટ્રેનો દોડાવશે

  • આજથી શરુ થશે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન
  • રેલ્વે તહેવારોની સીઝનમાં ખાસ ટ્રેનો દોડાવશે
  • મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે 28 ઓક્ટોબર થી ખાસ શતાપ્દી એક્સપ્રેસ દોડાવાશે

 

સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક જાહેર સ્થળો, ફ્લાઈટ સેવાઓ અને ટ્રેન સેવાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ ઘીરે ઘીરે અનલોક થતા અનેક સેવાઓ ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે રેલ્વે વિભાગ દ્રારા તહેવારોને લઈને અનેક ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશની લાઈફ લાઈન ગણાતી ટ્રેનો હવે ઘીરે ઘીરે શરુ થઈ રહી છે, જો કે પશ્વિમ રેલ્વે તરફથી એક સારા સમાચાર મળી રહ્યા છે, દિવાળી જેવા મોટા તહેવારોને જોતા પશ્વિમ રેલ્વે એ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે 28 ઓક્ટોબર 2020 થી ખાસ શતાપ્દી એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

આ સાથે જ તહેવારો હોવાથી ભીડને ઓછી કરવા માટે રેલ્વે એ બે ટ્રેન સ્પેશ્યલ ચલાવાવની ઘોષણા કરી છે, જે ભૂજ અને બરેલી વચ્ચે દોડાવવામાં આવશે, પશ્વિમ રેલ્વે એ ટ્વિટર પર ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

સાહીન-

Related posts
BUSINESSગુજરાતી

કોરોનાના કાળમાં પણ રેલવેની માલભાડાની આવક 13.5 ટકા વધી

કોરોના કાળમાં પણ રેલવેની આવકમાં થયો વધારો સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54%ની વૃદ્વિ રેલવે દ્વારા 10.212 કરોડ ટન માલનું વહન કરાયું નવી…
NATIONALગુજરાતી

રેલ્વે વિભાગ તહેવારોમાં યાત્રીઓ માટે 15 ઓક્ટોબરથી આવનારા મહિના સુધી 200 જેટલી ખાસ ટ્રેન દોડાવશે

તહેવારો વચ્ચે યાત્રીઓ માટે ટ્રેન શરુ કરાશે 15 ઓક્ટોબરથી આવનારા મહિના સુધી 200 જેટલી ખાસ ટ્રેન દાડોવાશે રેલ્વે બોર્ડના અધ્યક્ષએ વિતેલા દિવસે…
NATIONALગુજરાતી

ભારતીય રેલ્વે હવે આકાશમાંથી રાખશે નજર - રેલ્વે સંપત્તિના રક્ષણ માટે  ખાસ પ્રકારના નીન્જા ડ્રોન તૈનાત કરાશે

રેલ્વે વિભાગ સતત પ્રiતિની દીશામાં આગળ વધી રહ્યું છે નીન્જા ડ્રોન આકાશમાં તૈનાત કરાશે રેલ્વે સંપત્તીની નજર આ ખાસ ડ્રોન રાખશે રેલ્વે…

Leave a Reply