TRAVELગુજરાતી

ખુબ જ ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસઃ- અત્યાર સુધી દેશમાં 153 પોઝેટિવ કેસ નોંધાયા

  • કોરોના કેસ વધવાની ગતિ ઝડપી બની
  • દેશના 16 કોરોનાનો કહેર
  • 131 પરથી આજે 149 કેસ થયા
  • એક જ દિવસમાં કેસના આંકડો 17 વધ્યો
  • પશ્મિ બંગળામાં કોરોના સંક્રમિતનો પ્રથમ કેસ સામે આવ્યો

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે,કોરોનાના કેસ દેશમાં સતત વધી રહ્યા છે,મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે સૌથી વધુ 42 કેસ પોઝેટિવ નોંધાયા છે,ત્યારે હાલ કોરોનામાં કોલકાતામાં પહેલો સંક્રમિત કેસ સામે આવ્યો છે,આ વ્યક્તિ લંડનથી ભારત પરત ફર્યો છે.

કોરોનાને પહોંચી વળવા સરકાર 3 સ્ટેજ પર કાર્ય કરી રહી છે,તેમનું પ્રથમ કાર્ય પીડિતોની ઓળખ કરવાની,બીજુ કાર્ય સંક્રમિત વ્યક્તિ અને તેમના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેશન વોર્ડમાં એડમીટ કરવા અને ત્રીજુ કાર્ય લોકોને એક જગ્યા પર એકઠા ન થવા દેવા.આ પ્રમાણે હાલ સરકાર કાર્ય કરી રહી છે.

દેશભરમાં કોરોના વાયરસના કેસો તેજીથી વધતા જઈ રહ્યા છે,બુધવારની સવારે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 148 થઈ ચૂકી છે,જેમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે.તે સાથે જ 13 જેટલા લોકો સ્વસ્થ થયેલા જોવા મળ્યા છે,આ સંક્રમિત લોકોમાં 24 વિદેશી લોકોનો પણ સમાવેશ થાય છે.હાલ કોરોનાના કારણે સરકારે શાળા-કોલેજો અને પર્યટન સ્થળો આવનારી 1 લી એપ્રીલ સુધી બંધ કરાવ્યા છે.

(સાહીન)

Related posts
HealthCareગુજરાતી

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં થયો વધારો

અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉચક્યું છે. તેમજ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો…
Nationalગુજરાતી

જમ્મુ કાશ્મીરમાં સેનાએ સામુદાયિક રેડિયો સ્ટેશનનો આરંભ કર્યો - આ રેડિયો કાશ્મીરની શાંતિ અને વિકાસ માટે સમર્પિત

જમ્મુ કાશ્મીરમાં કોમેયૂનિટિ રેડિયોની શરુઆત 90.4 હર દીલ કી ધડકન, બનશે આવામનો આવજ મનોરંજનની સાથે કલા,સંસ્કૃતિથી લોકોને જાગૃત કરાશે શ્રીનગર – સૈનાએ…
HealthCareગુજરાતી

કોરોના રસીકરણ અભિયાનઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો રસીનો પ્રથમ ડોઝ

અમદાવાદઃ હાલ કોરોના રસીકરણ અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને કોરોનાની…

Leave a Reply