BOLLYWOODENTERTAINMENTHEALTHCAREImportant StoriesINTERNATIONALLIFESTYLENATIONALTELEBUZZગુજરાતી

સુશાંતના ડોક્ટરે કહી એવી વાતો કે તમને જાણીને લાગશે નવાઈ-સુશાંત સૌથી વધુ કોને યાદ કરતો હતો- જાણો

  • સુશાંતના ડૉક્ટરે ખોલ્યું આ રહસ્ય,
  • અંકિતા લોખંડેને મિસ કરતો હતો સુશાંત
  • સાઇકિયાટ્રિસ્ટે પોલીસે પુછતાછમાં સુશાંત વિષે અનેક ખુલાસા
  • 6 મહિનામાં સિશાંતે ડોક્ટરની 3 વાર મુલાકાત કરી હતી
  • મુલાકાતમાં ડોક્ટર સાથએ તેની લાઈફ શેર કરી
  • તેના પ્રેમ વિશેની કેટલીક વાતો ડોક્ટરે પોસીલને જણાવી છે

સુશાંતસિંહના મોતને લઈને અનેક અટકળો આવી રહી છે, તેના અચાનક આત્મહત્યા કરવાથી બોલિવૂડ જગતમાં હાહાકાર મચ્યો છે,હવે પોલીસ તેને લગતા લોકોને પૂછપરછ કરી રહી છે,અનેક લોકો સાથે મુલાકાત કરીને પોલીસ તેના સવાલોના જવાબ મેળવી રહી છે,ત્યારે હવે હાલમાં જ સુશાંતના સાઇકિયાટ્રિસ્ટથી પણ પોલીસે પુછપરછ કરી છે ત્યારે તેને લઈને અનેક ખુલાસા થયા છે.

સુશાંત ડિપ્રેશનમાં હોવાથી ડૉક્ટરની સલાહ લીધી હતી.પોલીસે હવે ઘરેથી ડૉક્ટરની ફાઇલ કલેક્ટ કરી છે. પોલીસે આ બાબતે હવે તપાસ કરતા ડૉક્ટર સાથે પણ વાતચીત કરીને તેમનું બયાન લીઘુ છે,સુશાંતના ડૉક્ટરે આ મામલે અનેક ખુલાસા કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ડોક્ટર 6 મહિનાથી સુશાંતના સંપર્કમાં રહેતા હતા અને ગત એક વર્ષથી સુશાંત ડિપ્રેશનમાં હતો તે વાતનો ખુલાસો થયો છે.

ડૉક્ટરે જે પોલીસને વાત કરી છે તેમાં તેમની પ્રેમ જીવનને લઇને અનેક વાતો કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ થયા પછી કેટલાક દિવસ સુધી બધુ ખુબ જ સારું ચાલતું હતું. પરંતુ ત્યાર બાદ તેમના પ્રેમ પ્રકરણ બરાબર ચાલતું નહોતું અંકિતા પછી તેમના જીવનમાં કૃતિ સેનન આવી પણ આ સંબંધ લાંબો સમય ટક્યો નહી.

સુશાંતે પોતાના ડૉક્ટરને કહ્યું હતુ કે, તેને રાતના ઊંઘ બરાબર નહોતી આવી રહી અનેક પ્રકારના અજીબ વિચારો આવતા હતા ત્યાર બાદ સુશાંતને સમજમાં આવ્યું કે,અંકિતા જ પોતાના માટે શ્રેષ્ઠ હતી અને તેના જેવું ધ્યાન તેનું કોઈ નહોતું રાખતો. ડૉક્ટરે કહ્યું કે સુશાંત બાયપોલર હતા એટલે કે તેઓ એક વસ્તુને જુદી જુદી રીતે જોતા હતા.

રિયા ચક્રવતી વિષે પણ સુશાંતે ડૉક્ટરને ઘણી વાતો કરી હતી, સુશાંતે ડોક્ટરને કહ્યું કે, તેમના મિત્રોના મારફત રિયા તેમના જીવનમાં આવી હતી,થોડા દિવસ પછી સુશાંતે રિયાને તેના ઘરે આવવા કહ્યું હતું.

રિપોર્ટ મુજબ ડૉક્ટરે જણાવ્યું છે કે, એક્ટરે રિયા સાથે પોતાના સંબંધોની એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જે મામલે રિયાએ સુશાંત સાથે ઝગડો કર્યો અને આ પોસ્ટ કાઢવા માટે તેને ફોર્સ કર્યો હતો.

ડૉક્ટરે તેમની વાતમાં એક ખુલાસો એ પણ કર્યો છે કે, “સુશાંતને હવે તેના જીવનમાં અંકીતાની ગેરહાજરી લાગતી હતી,અંકીતા જેવું તેનું ધ્યાન કોઈ નહોતું રાખતું,તે અંકીતા સાથે ગાઢ રીતે જોડાયેલો હતો,તેણે અંકીતા સાથેના સંબધ તોડીને મોટી ભુલ કરી હતી તેમ લાગી રહ્યું હતું,છેલ્લા 6 મહિનામાં સુશાંત આ ડોક્ટરને 3 વાળ મળી ચૂક્યો હતો આ સમયગાળા દરમિયાન સુશાંતે તેના ડોક્ટર સાથે આ બધી વાતો શેર કરી હતી,જે હવે પોલીસ પૂછપરછ દરમિયાન બહાર આવી રહી છે”.

ડોક્ટરે પોલીસને આપેલા બયાન મુજબ એટલું તો ચોક્કસ કહી શકાય કે રિયા સાથે સુશાંત ખુશ નહોતો અને તેની એક્સ અંકિતા સાથે તે ખુશહતો તેના જીવનમાં તે અંકીતાને ખુબ જ મીસ કરી રહ્યો હતો અને કદાચ એટલે જ તે રિયાના વર્તનથી ડિપ્રેશન અનુભવતો હતો.

(sahin)

Related posts
BOLLYWOODENTERTAINMENTImportant StoriesNATIONALTELEBUZZગુજરાતી

સુશાંત આત્મહત્યા કેસ- કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ CBI તપાસની માંગને આપ્યું સમર્થન

સુશાંત આત્મહત્યા મામલે લોકોની માંગ- સીબીઆઈ કરે તપાસ બાજપના પૂર્વ મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએઈશકરણ સિંહ ભંડારીને સોપી સ્વામીએ આ અંગે કર્યું ટ્વિટ બોલિવૂડ…
BOLLYWOODENTERTAINMENT

સુશાંત આત્મહત્યા કેસમાં ઉમેરાયું આ નવું નામ-જાણો પોલીસે કોના સામે પાઠવ્યું સમન

સુશાંત કેસમાં ઉમેરાયું નવું નામ પોલીસે સંજયલીલા ભણસાલી સામે સમન પાઠવ્યું સુશાંત કેસમાં બોલિવૂડના કેટલાક સ્ટાર્સના નામોનો ઉલ્લેખ બોલિવૂડમાં નેપોટિઝ્મ પર બવાલ…
BOLLYWOODLIFESTYLENATIONALTELEBUZZગુજરાતી

સુશાંત કેસમાં મીકા સિંહએ લીધી એકતા કપુરની સાઈડ -કહ્યું 'એકતાએ જ સુશાંતને આપ્યો હતો બ્રેક'

એકતા કપુરની વ્હારે આવ્યો મીકા સિંહએકતા કપુરે સુશાંતને બ્રેક આપ્યો હતો-મીકાએકતા કપુરને ટાર્ગેટ કરવી યોગ્ય નથી ઉલ્લ્ખનીય છે કે આજે સુશાંતસિંહએ આત્મહત્યા…

Leave a Reply