1. Home
  2. Tag "Arrested"

ઝારખંડઃ 40 વર્ષથી વોન્ટેડ નક્સલવાદી અને તેની પત્નીની પોલીસે કરી ધરપકડ

દિલ્હીઃ ભારતમાં નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન આરંભ્યું છે. દરમિયાન પ્રતિબંધિત નક્સલી સંગઠન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદીના ટોચના નક્સલવાદી પ્રશાંત બોસ ઉર્ફે કિશન દા ઉર્ફે મનિષ બૂઢા અને તેની પત્ની શીલા મરાંડીને ઝારખંડ પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે. નક્સલવાદી પ્રશાંત બોસ છેલ્લા 40 વર્ષથી વોન્ટેડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

સુરતઃ 20 લાખના એમડી ડ્રગ્સ કેસમાં વોન્ડેટ આરોપી અંતે ઝડપાયો

બે મહિના પહેલા પકડાયું હતું ડ્રગ્સ મુંબઈથી લવાયો હતો ડ્રગ્સનો જથ્થો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા શરૂ કરી કવાયત અમદાવાદઃ સુરતમાં લગભગ બે મહિના પગેલા પોલીસે રૂ. 19 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ખાલિદ અબ્દુલ રશીદ શેખ નામના આરોપીની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે શોધખોળ આરંભી હતી. દરમિયાન સુરતના […]

પશ્ચિમ બંગાળઃ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ

આરોપી પાસેથી નકલી દસ્તાવેજો મળ્યાં એનઆઈએની ટીમે શરૂ કરી પૂછપરછ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા દિલ્હીઃ  કાશ્મીરમાં બિન કાશ્મીરી ઉપર આતંકવાદી હુમલા બાદ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએ એક શંકાસ્પદ આતંકવાદીને ઝડપી લીધો છે. આ આતંકવાદી […]

ચારધામ યાત્રામાં નકલી ઈ-પાસનો પર્દાફાશઃ 18 યાત્રાળુઓ પાસેથી મળ્યા ઇ-પાસ

તેમને ચેકપોસ્ટ પરથી જ પરત કરવામાં આવ્યા ચારધામની યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં પ્રથમ દિવસે જ 19 હજારથી વધારે ઈ-પાસ અપાયા હતા દિલ્હીઃ ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા શરૂ થઈ છે. લાંબા સમય પછી ભક્તોની ચાર ધામ યાત્રાના દર્શન કરવા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ પહોંચી રહ્યાં છે. પહેલા જ દિવસે ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડ […]

ચીનઃ દલાઈ લામાની તસ્વીર રાખનારા 60 તિબેટીયનોની કરાઈ ધરપકડ

દિલ્હીઃ વિસ્તારવારી ચીન અને ભારત વચ્ચે સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત દ્વારા ચીન દ્વારા તિબેટીયનો ઉપર ગુજારવામાં આવતા અત્યાચારના કારણે અનેક તબિટીયનોએ ભારતમાં શરણ લીધું છે. દરમિયાન ચીનના અધિકારીઓએ આધ્યત્મિક ગુરૂ દલાઈ લામાની તસ્વીરો રાખવા બદલ 60 જેટલા તિબેટીયનોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ભારતમાં રહેતા એક તિબેટીયને જણાવ્યું કે, […]

અમદાવાદ જિલ્લામાં પ્રેક્ટિસ કરતાં ડીગ્રી વિનાના બોગસ તબીબો સામે તવાઈઃ 8 મહિનામાં 22 પકડાયાં

અમદાવાદ:  રાજ્યભરમાં પોલીસ દ્વારા બોગસ ડૉક્ટરો સામે એક ઝૂંબેશ ચલાવવામાં આવી હતી જેમાં ડીગ્રી વગર એલોપેથિકની પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પોલીસે એક નવો જ રિકોર્ડ બનાવી દીધો છે. પોલીસે વર્ષની શરૂઆતથી અત્યારસુધી આવા […]

ખેડામાં નવજાત બાળકોને વેચવાના કૌભાંડનો પર્દાફાશઃ ચાર આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતના ખેડામાં નવજાત બાળકોને વેચી મારવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કરીને ચાર આરોપીઓને ઝડપી લીધા છે. અન્ય રાજ્યની ગરીબ ગર્ભવતી મહિલાઓને નાણાની લાલચ આપીને ગુજરાત લાવવામાં આવતી હતી. અહીં જ તેમની પ્રસૃતિ કરાવ્યાં બાદ નવજાત બાળકને બારોબાર વેચી દેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર બે મહિલાઓ મારફતે અન્ય રાજ્યની ગર્ભવતી મહિલાઓનો સંપર્ક […]

લો બોલો, 12 હજારની ઠગાઈ કેસમાં પોલીસથી બચવા માટે ફરાર આરોપી બન્યો સાધુ

અમદાવાદઃ સુરતમાં લગભગ 26 વર્ષ પહેલા રૂ. 12 હજારની છેતરપીંડીના કેસમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઠગાઈ બાદ પોલીસથી બચવા માટે આરોપી સાધુ બનીને નામ પણ બદલી નાખ્યું હતું. તેમજ રાજ્યના વિવિધ મંદિરોમાં રહેતો હતો. આરોપી વર્ષમાં એક વાર પોતાના વતન ભાવનગર જતો હતો. દરમિયાન પોલીસે તેને ભાવનગરથી ઝડપી […]

ગુજરાતઃ 175 કરોડના હેરોઈનના કેસમાં ATSએ મુખ્ય આરોપીની દિલ્હીથી કરી ધરપકડ

દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો દિલ્હી દિલ્હી એરપોર્ટ ઉપર તેને દબોચી લેવાયો તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશના નશીલા દ્રવ્યોની હેરાફેરી અને તેનો વ્યવસાય કરતા અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન કેસમાં ફરાર આરોપીને ગુજરાત એટીએસે દબોચી લીધો હતો. દુબઈથી ફ્લાઈટમાં […]

પશ્ચિમ બંગાળઃ ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા 9 બાંગ્લાદેશી ઝબ્બે

દિલ્હીઃ ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા માટે વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના બશીરહાટના બિથારી-હાકીમપુર ગ્રામ પંચાયતમાં ભારત-બાંગ્લાદેશ તરાલી સરહદ પર બીએસએફના જવાનોએ ચાર મહિલા સહિત 9 બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર 112મી બટાલિયનના જવાનોએ તે સમયે બોર્ડર ગાર્ડ પર પેટ્રોલિંગ કરી કહિ હતી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code