રેલવેના એસી કોચમાં ધાબળા-ચાદર નહીં અપાતા પ્રવાસીઓને પડતી મુશ્કેલી
અમદાવાદઃ શિયાળાના આગમનને ગણતરીના દિવસ બાકી છે. ત્યારે ઠંડીનું ધીમા પગલે આગમન થઈ ગયું છે. ત્યારે રેલવેના એસી કોચમાં પ્રવાસીઓને અપાતા બેડરોલ એટલે કે, ધાબળા,ચાદર,ઓશિકું, ટુવાલ વગેરે સુવિધા જે પહેલા અપાતી હતી તે કોરોનાને લીધે બંધ કરાયા બાદ હજુ શરૂ કરવામાં આવી નથી. એટલે ઠંડીમાં પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. એસી કોચમાં રેલવેએ યુઝ એન્ડ […]