અહો આશ્ચર્યમ્! દિલ્હીના પોલીસ કોન્સ્ટેબલે પ્રમોશન લેવાનો કર્યો ઈનકાર, કેમ?
નવી દિલ્હી, 12 માર્ચ, 2026 – નોકરી કરતા લોકો હંમેશા તેમના ક્ષેત્રમાં આગળ વધીને પ્રમોશન મેળવવા માગતા હોય છે. પ્રમોશનની સાથે પ્રતિષ્ઠા અને પગાર વધારો પણ મળતો હોય છે. પરંતુ ક્યારેક સમાજમાં એવાં ઉદાહરણ જોવા મળે છે જે સૌને આશ્ચર્યમાં મૂકી દે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં પ્રકાશમાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પોલીસ વિભાગમાં એક […]


