આશાવાદ: ભારત આગામી માર્ચ ત્રિમાસિક ગાળામાં સકારાત્મક વૃદ્વિદર દર્શાવશે: નીતિ આયોગ
ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેતો વચ્ચે નીતિ આયોગનું નિવેદન ભારત આગામી માર્ચ ક્વાર્ટરમાં સકારાત્મક વૃદ્વિદર નોંધાવશે: નીતિ આયોગ ભારતનું અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી હવે બેઠું થઇ રહ્યું છે નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર હવે ધીરે ધીરે રિકવરીના પંથ પર આગળ વધી રહ્યું છે. આ દરમિયાન નીતિ આયોગનું માનવું છે કે, ભારતીય અર્થતંત્ર હવે કોરોના મહામારીથી પડેલ ફટકાથી […]


