1. Home
  2. Tag "pakistan"

પીએમ શરિફની સરકાર મનહુસ હોવાથી ભારત સામે પાકિસ્તાનનો પરાજય થયોઃ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી

નવી દિલ્હીઃ દુબઈમાં એશિયા કપ 2022ની બીજી મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી અને પીટીઆઈ નેતા ચૌધરી ફવાદ હુસૈને હાર માટે શાહબાઝ શરીફની આગેવાનીવાળી સરકારને જવાબદાર ઠેરવી હતી. પાકિસ્તાનના પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રીએ ટ્વિટર પર લખ્યું કે દુબઈમાં મેચ હારવી એ ટીમની ભૂલ નથી, હાલની સરકારની મનહુસ છે. ફવાદ હુસૈને […]

પાકિસ્તાનમાં મોંધવારીનો માર- ટામેટા ડુંગળીના ભાવ પ્રતિ કિલો રુ. 400-500 પર પહોંચ્યા

પાકિસ્તાનમાં ટામેટા ડુંગળીના ભાવ આસમાને ભારત પાસેથી આયાત કરવાની તૈયારીમાં પાકિસ્તાન પુરની સ્થિતિના કારણે મોંધવારી બેવડી બની દિલ્હીઃ- પાકિસ્તાનમાં હાલ પુરની સ્થિતિ જોવા મળી રહી છે જેને લઈને મોંધવારીનો બેવડો માર જનતા ઝીલી રહી છે, હાલ જો પાકિસ્તાનની વાત કરીએ તો અહી 400 રુપિયે કિલો ટામેટા તો 500 રુપિયે કિલો ડુંગળીનું વેચાણ થી રહ્યું ચે […]

ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું, હાર્દિકની તોફાની બેટિંગથી મળી શાનદાર જીત

દુબઈઃ એશિયા કપના આ મહાસંગ્રામમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતને 148 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે પાકિસ્તાનને 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ કરીદીધુ હતું. ભારતનો શાનદાર વિજય થયો હતો.  એશિયા કપ-2022માં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ભારતે 5 વિકેટે જીત મેળવી […]

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે જનજીવન ખોરવાયુઃ 3 કરોડ લોકોને અસર

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેથી અનેક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે તેમજ અનેક લોકોના ભારે વરસાદને કારણે મૃત્યુ થયાં છે. દરમિયાન વરસાદ અને પૂરને કારણે 3 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. દેશના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટરે તેને માનવતાવાદી આપત્તિ ગણાવી છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને રાહત પ્રયાસોમાં […]

ભારત સામે ‘કાળી પટ્ટી’ બાંધીને રમવા ઉતરશે પાકિસ્તાનની ટીમ

મુંબઈ:એશિયા કપ શરૂ થઇ ચૂક્યો છે ત્યારે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. આ મેચથી બંને ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે, પાકિસ્તાનની ટીમ ભારત સામે કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) એક સત્તાવાર નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ […]

એશિયાકપ-2022: પાકિસ્તાને અંતિમ સમયે પોતાના આ બોલરને કર્યો સામેલ,મોટો સટ્ટો રમાવાની સંભાવના

મુંબઈ:ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. બન્નેની વચ્ચે આ મેચ એશિયા કપ 2022માં રમાશે. આ મેચને લઇને બન્ને ટીમો સખત પ્રેક્ટિસ કરી રહી છે. આ મેચો દુબઇના ક્રિકેટ સ્ટેડિયમાં રમાશે. બન્ને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચનો બેસબ્રીથી રાહ કરી રહ્યાં છે. એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર […]

એશિયા કપ :આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

મુંબઈ:એશિયા કપ 2022 શરૂ થઈ ગયો છે. ટૂર્નામેન્ટની શરૂઆત શનિવારે રાત્રે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચથી થઈ હતી. આજે ભારત અને પાકિસ્તાનની ટીમો આ ટુર્નામેન્ટમાં તેમના અભિયાનની શરૂઆત કરશે.બંને ટીમો સાંજે 7.30 કલાકે સામસામે ટકરાશે.આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.બંને ટીમોએ મેચ માટે તૈયારી કરી લીધી છે. ટીમ ઈન્ડિયા આ વખતે પાકિસ્તાન સામે ગત […]

પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ,સરકારે ‘રેઈન ઈમરજન્સી’ જાહેર કરી

 પાકિસ્તાનમાં પૂરના કારણે સ્થિતિ બેકાબૂ સરકારે ‘રેઈન ઈમરજન્સી’ જાહેર કરી   343 બાળકો સહિત 937 લોકોના મોત દિલ્હી:પૂર અને વરસાદને કારણે ખરાબ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ડેટા અનુસાર, વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોત થયા છે. સ્થિતિ એટલી […]

એશિયા કપઃ ભારત, પાકિસ્તાન સહિત પાંચ ટીમ ઉપરાંત 6 ટીમ તરીકે હોંગકોંગનો સમાવેશ થયો

નવી દિલ્હીઃ એશિયા કપ ટૂર્નામેન્ટને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 28મી ઓગસ્ટના હાઈપ્રોફાઈટ મેચ રમાશે. જેની ઉપર તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર મંડાયેલી છે.  આ સિરિઝમાં ભારત અને પાકિસ્તાન સહિત પાંચ ઉપરાંત છઠ્ઠી ટીમ હોંગકોંગ હશે. આમ એશિયા કપમાં છ ટીમ વચ્ચે સીરિઝ રમાશે. હોંગકોંગ ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને આ […]

રોકડની તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં સાઉદી અરેબિયા કરશે એક અબજ ડોલરનું રોકાણ  

પાકિસ્તાનને સાઉદી અરેબિયાની મદદ કરશે એક અબજ ડોલરનું રોકાણ બંને દેશના વિદેશમંત્રીની થઈ વાતચીત   દિલ્હી:સાઉદી અરેબિયા રોકડની અછતગ્રસ્ત પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે અહીં એક અબજ ડોલરનું રોકાણ કરશે.સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને ગુરુવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી. સરકારી સાઉદી પ્રેસ એજન્સીએ અહેવાલ આપ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code