1. Home
  2. Tag "pm modi"

ભારત દેશ સુરક્ષિત હાથોમાં છે – પૂર્વ રાષ્ટ્રપતિએ પીએમ મોદીના નેતૃત્વ પ્રસંશા કરતા કહ્યું

દિલ્હીઃ પીએમ મોદીના નેતૃત્વના દેશભરમાં વખાણ થી રહ્યા છે ત્યારે ભારતનું ભવિષ્ય પણ શ્રેષ્ઠ હાથમાં છે તે વાત દેશના તમામ નેતાઓ પણ માને છે ત્યારે હવે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીના નેતૃત્વની પ્રસંશા કરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં […]

દુનિયાના અનેક દેશોમાં મહિલા સાંસદોની સંખ્યા 50 ટકાથી વધારે

નવી દિલ્હીઃ ભારતી સંસ્કૃતિમાં મહિલાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને એટલે જ મહિલાઓની વિવિધ સ્વરૂપમાં પુજા પણ કરવામાં આવે છે. હાલ વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આઝાદીના 75 વર્ષ બાદ મહિલાઓ રાજકારણમાં સક્રિય ભાગીદારી નોંધાવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. દેશમાં મહિલાઓના સશક્તિકરણ માટે મોદી સરકારે લોકસભા […]

દેશમાં એક મહિનામાં ESI યોજના હેઠળ 19.88 લાખ નવા કામદારો નોંધાયાં

મહિનામાં લગભગ 27,870 નવી સંસ્થાઓની નોંધણી કરવામાં આવી 25 વર્ષની વય જૂથ સુધીના 9.54 લાખ કર્મચારીઓની બહુમતી નવી નોંધણીઓ 52 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓ પણ ESI યોજના હેઠળ નોંધાયા નવી દિલ્હીઃ ESICના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, જુલાઈ, 2023 મહિનામાં 19.88 લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા છે. જુલાઇ, 2023 મહિનામાં લગભગ 27,870 નવી સંસ્થાઓની નોંધણી કરવામાં આવી છે […]

કેનેડા સાથે ભારતના ચાલી રહેવા વિવાદ  વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે પીએમ મોદી સાથે કરી મુલાકાત

દિલ્હીઃ કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો છે  કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ભારત અને નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણ સૂચવતા ચોંકાવનારો દાવો કર્યો ત્યારે રાજદ્વારી વિવાદ શરૂ થયો ભારતે આ દાવોને ફગાવી કાઢ્યો હતો. જાણીતો ખાલિસ્તાન આતંકવાદી નિજ્જર પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ  સાથે સંકળાયેલો હતો. કેનેડા દ્રારા લ ગાવવામાં આવેલા આરોપ બાદ […]

પીએમ મોદી વોટ્સએપ ચેનલ સાથે જોડાયા,તમે પણ આ રીતે જોડાઈ શકો છો

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે. તમે તેને X (અગાઉ ટ્વિટર), Facebook, Instagram અને અન્ય પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. હવે આ લિસ્ટમાં વોટ્સએપનું નામ પણ જોડાઈ ગયું છે. એટલે કે તમે પીએમ મોદી સાથે વોટ્સએપ પર કનેક્ટ થઈ શકો છો. તમારા મનમાં પ્રશ્ન થશે કે તમે તેમના નંબર […]

સંભવિત મહિલાઓને તકો મળવી જોઈએ, તેમના જીવનમાં ‘જો અને પણ’ નો સમય પૂરો થયો: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવન ખાતે રાજ્યસભાને સંબોધન કર્યું હતું. ગૃહને સંબોધતા વડાપ્રધાને ટિપ્પણી કરી કે આજનો પ્રસંગ ઐતિહાસિક અને યાદગાર છે. તેમણે લોકસભામાં તેમના સંબોધનને યાદ કર્યું અને આ ખાસ અવસર પર રાજ્યસભાને સંબોધવાની તક આપવા બદલ અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યસભાને સંસદનું ઉપલું ગૃહ ગણવામાં આવે છે તેની […]

દેશ સમૃદ્ધ ભારતની પ્રેરણા સાથે આગળ વધી રહ્યો છેઃ પીએમ મોદી

નવા સંસદભવનમાં પ્રવેશ કર્યા બાદ સાંસદોને સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છીએ, લોકમાન્ય તિલકજીની યાદ આવે છે. દેશમાં ગણેશ પર્વથી સ્વરાજ્યની સંકલ્પને શક્તિ આપી હતી. આજે આનો આ પર્વ લોકમાન્ય તિલકજીએ સ્વતંત્ર ભારતની વાત કરી હતી. આજે આપણે સમૃદ્ધ ભારતની પ્રેરણા સાથે આગળ વધી રહ્યાં છીએ […]

‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય ‘સાથે પીએમ મોદીની આગેવાની હેઠળ નવી સંસદમાં સાંસદોએ કર્યો પ્રવેશ

દિલ્હીઃ- આજથી નવા સંસદનો સફર શરુ થવા જઈ રહ્યો છે સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે પીએમ મોદીની આગેવાની હેઠળ તમામ સાંસદો સાથે નવા પરિસરમાં પ્રવેશી ચૂક્યા છે અહી 850થી વઘુ લોકોને બેઠવાની વ્યવસ્થા જોવા મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાનો પીયૂષ […]

 નવી સંસદના શ્રી ગણેશની ક્ષણ – પીએમ મોદી સહીત સાસંદો નવી સંસદમાં પ્રવેશ કરવાની તૈયારીમાં 

દિલ્હીઃ આજે સંસદના વિશેષ સત્રનો બીજો દિવસ છે જુના સંસદના હોલમાં સંબોધન બાજદ હવે પીએમ મોદી સહીત સાસંદો નવી સંસદ ભવનમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે આજરોજ નવી સસંદના શ્રીગણેશ કરવામાં આવી રહ્યા છે. સંસદની કાર્યવાહી આજે નવા બિલ્ડિંગમાં શિફ્ટ થઈ. ભારતે જૂના સંસદ ભવનને અલવિદા કહ્યું, જે ઘણી ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી હતું. મધ્યરાત્રિએ આ સંસદ […]

જુના સંસદભવનને સંવિધાનસદન તરીકે જાહેર કરવા પીએમ મોદીએ કરી વિનંતી

જૂના સંસદમાંથી નવા સદનમાં પ્રવેશ પહેલા જૂના ભવનના સેન્ટ્રોલ હોલમાં બંને ગૃહના નેતાઓ એકત્ર થયાં હતા. આ દરમિયાન રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે,  નવા સદનમાં જઈ રહ્યાં છીએ, ત્યારે આની ગરમી ક્યારેક ઓછી ના થવી જોઈએ, આને જુની પાર્લામેન્ટ કહીને છોડી દે તે યોગ્ય નથી. આને સંવિધાનસદન તરીકે ઓળખવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code