જાણો કોરોના વાયરસના આ 6 પ્રકાર- શું હોય છે દરેક પ્રકારના જુદા-જુદા લક્ષણો
કોરોનાના 6 પ્રકાર આવ્યા સામે છેલ્લા પ્રકારમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે પાંચમાં અને છઠ્ઠા પ્રકારમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે પ્રથમ પ્રકાર સામાન્ય તાવ જેવો છે ઘરે રહી કાળજી લઈ શકાય છે બીજા પ્રકારમાં ડાયેરીયા જેવા લક્ષણો જોવા મળે છે તમામ પ્રકારમાં સામાન્ય લક્ષણ ગંધ ન મેહસુસ થવી અને માથુ દુખવું છે […]