નેશનલ હાઇવે પર વાહનચાલકોએ હવે 5થી 40 રૂપિયાનો વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે
1લી એપ્રિલથી ટોલ ટેક્સના નવા દર લાગુ થઈ જશે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારનો 140 ટોલ લેવાશે ટોલ ટેક્સમાં વધારા સામે ટ્રાન્સપોર્ટરોનો વિરોધ અમદાવાદઃ અસહ્ય મોંઘવારીમાં પિસાય રહેલી પ્રજાએ 31મી માર્ચને મઘરાતથી ટોલટેક્સનો વધુ દર ચૂકવવો પડશે, ગુજરાત એસ ટીએ પણ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે. ત્યારે ટોલટેક્સના દરમાં વધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ બનશે, નેશનલ […]


