HEALTHCAREImportant StoriesNATIONALગુજરાતી

તમિલનાડુમાં વધુ આટલા દિવસનું લોકડાઉન

અમદાવાદ: દેશમાં કોરોનાવાયરના કેસનો આંકડો 3 લાખ 30 હજારને પાર પહોંચ્યો છે અને જેમ જેમ કોરોનાવાયરસના કેસ વધે છે તેમ રાજ્ય સરકારો વધારે કડક થતી હોય તેમ લાગી રહ્યું છે. તમિલનાડુની સરકાર દ્વારા કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 જિલ્લામાં વધુ 12 દિવસનું સજ્જડ લોકડાઉન જાહેર કર્યું છે.

18 જૂનથી આ લોકડાઉનને જાહેર કરવામાં આવ્યું છે અને ચેન્નાઇ-તિરૂવલ્લુર-કાંચીપુરમ અને એન્ગલપેટ જીલ્લામાં કડકપણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

મહત્વનું છે કે તમિલનાડુમાં પણ કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોનાવાયરસથી સૌથી વધારે પ્રભાવીત રાજ્યોમાં તમિલનાડુ બીજા નંબર પર છે અને ત્યાં 44,600થી વધારે કેસ નોંધવામાં આવ્યા છે.

તમિલનાડુમાં વધતા જતા કેસ રાજ્યના લોકોમાં ચીંતાનો વિષય બન્યો છે અને લોકડાઉન બાદ પણ સતત વધી રહેલા કેસ સરકાર માટે પણ ચીંતાનો વિષય બન્યો છે. અન્ય રાજ્યોમાં કોરોનાવાયરસના કારણે થયેલી મોત અને તમિલનાડુમાં ખૂબ અંતર છે. અન્ય રાજ્યો કરતા તમિલનાડુમાં કોરોનાવાયરસથી ઘણી ઓછી મોત થઈ છે જે ક્યાંક તમિલનાડુ માટે રાહતભર્યું કહી શકાય.

Related posts
INTERNATIONALગુજરાતી

કોરોનાનું નવું લક્ષણ- જો દાંતમાં પ્રોબલેમ થતો હોઈ તો ચેતી જજો

કોરોનાનું નવું  લક્ષણ જોવા મળ્યું   જો દાંતમાં પ્રોબલેમ થતો હોઈ તો ચેતી જજો દાંતમાં થતી પ્રોબલેમથી તમને હોઈ શકે છે કોરોના…
NATIONALગુજરાતી

દિલ્હીમાં પ્રદુષણના કારણે વધ્યો કોરોનાનો મૃત્યું આંક -મૃત્યુ દરમાં 3 ટકાનો વધારો

દિલ્હીમાં પ્રદુષણના કારણે વધ્યો કોરોનાનો મૃત્યું આંક કોરોનાના કારણે મૃત્યુ દરમાં  3 ટકાનો વધારો દિલ્હીઃ- કોરોના મહાનમારીમાં થયેલા વધારામાં વાયુ પ્રદૂષણને મફેલાવવામાં…
NATIONALગુજરાતી

ચક્રવાત વાવાઝોડું 'નિવાર' તામિલનાડુ દરિયાઈ કાંઠાઓ પર આગળ વધતા નાગાપટ્ટીનમ અને કરાઈકલ વિસ્તારોમાં એલર્ટ જારી

તામિલનાડુમાં ચક્રવાત નિવારનો ખતરો તંત્રએ કાઠા વિસ્તારમાં એલર્ટ જારી કર્યું આવનારા બે દિવસોમાં વરસાદની સંભાવનાઓ ચેન્નઈ-:બંગાળની ખાડીની દક્ષિણ-પશ્ચિમ દિશામાં  દબાણ આવના કારણે…

Leave a Reply