1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં કોરોનાના કેસનો આંકડો 5 લાખને પાર -આ રીતે છેલ્લા દિવસોમાં વધ્યા કેસ
દેશમાં કોરોનાના કેસનો આંકડો 5 લાખને પાર -આ રીતે છેલ્લા દિવસોમાં વધ્યા કેસ

દેશમાં કોરોનાના કેસનો આંકડો 5 લાખને પાર -આ રીતે છેલ્લા દિવસોમાં વધ્યા કેસ

0
  • સમગ્ર દેશમાં કોરોનાના કેોસ 5 લાખથી પણ વધુ
  • છેલ્લા 6 જ દિવસમાં કેસ 4 લાખથી 5 લાખ થયા
  • 30 જાન્યુઆરી એ પ્રથમ કેસ નોંધાયો હતો

સમગ્ર દેશ હાલ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે,ત્યારે આપણા દેશમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ નોંધાયો હતો ત્યાર બાદ કોરોનાવાયરસ ખુબ જ ઝડપી ગતિથી ફેલાવા લાગ્યો છે 30 જાન્યુઆરીના 1 કેસથી લઈને આજ દિન સુધીની વાત કરવામાં આવેતો ગઈકાલે શુક્રવારના રોજ કોરોના કેસના આંકડાએ 5 લાખની સંખ્યા વટાવી છે.

મે મહિનાજો વાત કરીએ તો 10મી મે સુધી આ કેસની સંખ્યા માત્ર 1 લાખ હતી પરંતુ ત્યાર પછી કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધવા લાગ્યું હચતું, અને બહીજા 15 દિવસની અંદર તો આ આકંડો 2 લાખને વટાવી ચૂ્કોય હતો.

ઉલ્લ્ખનીય છે કે ભારત વસ્તીની બાબતે વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે,અહી દર ત્રીજે દિવસે 50 હજાર દર્દીઓ સામે આવી રહ્યા છે.જો કે ભારતમાં કોરોનાની ઝડપ ઘણી ધીમી કહી શકાય છે.કારણ કે અમેરિકામાં સૌથી વધારે કેસ છે જ્યા 82 દિવસમાં 5 લાખને પાર કોરોનાના કેસોનો આકંડો થયો હતો જ્યારે આપણા દેશમાં કોરોનાના કેસ અહી સુધી પહોચતા 140થી પણ વધુવ દિવસો લાગ્યા હતા.

ક્યારે અને કેવી રીતે કેસની સંખ્યા વધી

  • દેશમાં 6 મેના રોજ કોરોનાના દર્દીની સંખ્યા 50 હજાર આસપાસ હતી.
  • કોરોનાના 50 હજાર કેસ થતા થતા 98 દિવસનો સમય લાગ્યો
  • 50 હજાર કેસ થયા બાદ કોરોના ફએલાવવાની ઝડમાં વધારો થયો
  • પ્રથમ 50 હજાર કેસ થવામાં 12 દિવસ લાગ્યા હતા
  • 1 લાખથી 1.5 લાખ કેસ થતા કુલ 8 દિવસ લાગ્યા
  • 1.5 લાખથી 2 લાખ કોરોનાના દર્દીઓ ત્યાર બાદના 7 દિવસમાં જ જોવા મળ્યા
  • દર પાંચ દિવસમાં 50 હજાર કેસ નોંધાય રહ્યા છે
  • 2 લાખથી 2.5 લાખ કેસ થવામાં 5 દિવસ અને 2.5 લાખથી 3 લાખ કેસ થવામાં માત્ર 5 દિવસ થયા
  • રિકવરી રેટ ભારતમાં ખુબ સારો રહ્યો છે
  • 5 લાખ કોરોનાના દર્દીઓમાંથી 2.97 લાખ દર્દીઓ સાજા થયા છે
  • દેશમાં રિકવરી રેટ 58.13 ટકા છે. એટલે કે 100 પૈકી 58 દર્દી થાય છે સાજા

ત્યારે ગઈકાલે શુક્રવારના રોજ કોરોના કેસોની સંખ્યા હવે 5 લાખને પાર થઈ ચૂકી છે,કોરોનાથી બચવા માટે પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે કહ્યું કે,સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવું જ તેનો ઉપાય છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.