1. Home
  2. ગુજરાતી
  3. યુવતીઓમાં હવે ડિઝાઈનર જ્લેવરીથી હેરસ્ટાઈલની શોભા વધારવાનો વધતો જતો ટ્રેન્ડ
યુવતીઓમાં હવે ડિઝાઈનર જ્લેવરીથી હેરસ્ટાઈલની શોભા વધારવાનો વધતો જતો ટ્રેન્ડ

યુવતીઓમાં હવે ડિઝાઈનર જ્લેવરીથી હેરસ્ટાઈલની શોભા વધારવાનો વધતો જતો ટ્રેન્ડ

0
  • હેરસ્ટાઈલની શોભા વધારે છે જ્વેલરી
  • માંગ ટીકાથી લઈને નેક્લેસનો યૂઝ હેરસ્ટાઈલને શોભીત કરવામાં થાય છે

દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે ખૂબ સુંદર દેખાઈ છે લગ્ન પ્રસંગોમાં ખાસ સ્ત્રીઓ હેરસ્ટાઈલને પણ મહત્વ આપે છે.સ્ત્રીઓ ઈચ્છે કે તેઓ સુંદર દેખાઈ આ માટે હેરસ્ટાઈલને ફુૂલોથી સજાવે છે જો કે હવે નેકલેસ, માંગ ટીકો ,કંગન જેવા આભૂષણો હેરસ્ટાઈલની શોભા વધારવાની વલસ્તુઓ બની છે,દુલ્હનથી લઈને સાઈડર પોતાની હેરસ્ટાઈલને ડેકોર કરવામાં જ્લેવરીનો ઉપયોગ કરે છે,.

તમે હેર સ્ટાઈલમાં જો તમે બન વાળઈ રહ્યા છો તો બનથી ફરતે ગોળ તમે નેકલેસને લગાવી હેરસ્ટાઈલની શોભા વધારી શકો છો,

આ સાથે જ જો તમે લોંગ ચોટલો બનાવી રહ્યા છઓ તો તમે તેમાં પણ તમારા ડિઝાઈનર નેકલેસને આ રીતે લગાવી શકો છો જે તમારા વાળની શોભા વધારે છે.

 તમે ખાલી  બન બનાવીને  મીડલમાં માંગ ટીકો પીનથી સેટ કરી શકો છો,જેનાથી તમારા વાળની શોભા વધશે

આ સાથે જ વાળમાં  કોઈ પણ પ્રકારની  હેર સ્ટાઈલ કરો છો તો તમે તેને સીલ્વર રંગ કે ગોલ્ડન રંગની જ્વેલરીથી સજાવી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.