1. Home
  2. ગુજરાતી
  3. ‘CODE M’નું ટ્રેલર રિલીઝ-જેનિફરની એક્શન ડ્રામા વૅબ સીરીઝ આર્મી ડે પર જોવા મળશે
‘CODE M’નું ટ્રેલર રિલીઝ-જેનિફરની એક્શન ડ્રામા વૅબ સીરીઝ આર્મી ડે પર જોવા મળશે

‘CODE M’નું ટ્રેલર રિલીઝ-જેનિફરની એક્શન ડ્રામા વૅબ સીરીઝ આર્મી ડે પર જોવા મળશે

0

ટેલીવૂડ જગતની બેશૂમાર એક્ટ્રેસ જેનીફર પોતે કરેલા દરેક રોલમાં ખુબ ઘમાકેદાર એક્ટિંગ કરતી જોવા મળે છે,તે પછી રોજે-રોજ દરેક ઘરમાં જોવાતો ટેલી શો હોય કે પછી કોઈ ફિલ્મ હોય કે પછી તાજેતરમાં ખુબ જ જોવાતી અનેકવૅબ સીરીઝ હોય.

જેનિફર વિંગેટ હવે એક નવા રોલમાં આપણાને જોવા મળી છે,તે થોડા સમયમાં હવે ALTBalaji અને જી5ની વેબ સીરીઝ Code Mમા જોવા મળશે,આ બન્નેએ ઓટીટી પ્લેટફોર્મ મારફત આ વેબ સીરીઝનું ટ્રેલર રિલીઝ કર્યુ છે.હવે દર્શકો આ વેબ સીરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ વૅબ સીરીઝમાં મેજર મોનિકા મેહરાના રોલમાં જેનિફર જોવા મળી છે,મોનિકા એક મિલિટ્રી લૉયર છે દરેક કેસના મૂળ સુઘી પહોંચવું અને કોડ-એમ ને ક્રેક કરવાની તેની જવાબદારી હોય છે.આ ટ્રેલરમાં જેનિફર ઘમાકેદાર એક્ટિંગમાં એક્શન સીન કરતા જોવા મળી છે,તે સાથે જ ડાયલોગ્સ પણ ખુબજ મજેદાર સાંભળવા મળ્યા છે.આ સીરીઝને 15 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવનાર છે.

આ વૅબ સીરીઢમાં જેનિફર સાથે રજત કપુર કર્નલ સૂર્યવીર ચૌહાણના પાત્રમાં જોવા મળે છે,તેઓ એક એવું વ્યક્તિત્વ છે કે જે,આર્મી બેઝના કમાન્ડન્ટ છે અને તે મોનિકાનો ખાસ દોસ્ત પણ છે,તેઓ નોકરીના સમયે પોતાની તમામ લાગણીને તાક પર રાખે છે,તે સાથે જ આ સીરીઝમાં બીજુ ક પાત્ર છે અંગદ સંઘૂનું જે તનુજ વીરવાની નિભાવી રહ્યા છે.અંગદનો રોલ  સીરીઝમાં ખબ જ સરકાસ્ટિક જોવા મળ્યો છે,જું સેન્સ ઓફ હ્યૂમર પરિસ્થિતિ પ્રમાણે થોડુ જુગતુ હોય છે.

આ ટ્રેલર રિલીઝ થતા જેનિફર વિંગેટે કહ્યું કે,આ સીરીઝને જે પ્રમાણે રિસ્પોન્સ મળવો જોઈએ તે ખુબજ દીલચસ્પ છે,આ જ  વસ્તુ છે કે જે કોઈ પણ ટ્રેલરના લોન્ચિંગને વઘુ સફળ બનાવે છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.