‘O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોનાનું જોખમ ઓછું- રિસર્ચ
ઓ બ્લડ ગ્રુપ ઘરાવતા લોકોને કોરોનાનું જોખમ ઓછું એ-બી અને એબી ગૃપ વાળાને સંક્રમણનું જોખમ વધુ એ-બી અને એબી વાળાગૃપના લોકોને શ્વાસની તકલીફ વધુ હોય છે બ્લડ એડવાન્સેજ નામની એક પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યો એહવાલ કોરોના મહામારીને લઈને સમગ્ર વિશ્વમાં અનેક વેક્સિન શોધવામાં આવી રહી છે,સાથે સાથે અનેક સંશઓઘનો પમ થઈ રહ્યા છએ અ પછી […]