1. Home
  2. ગુજરાતી
  3. જયલલિતા બાયોપિક ‘થલાઈવી’નું ફસ્ટ ટીઝર રીલિઝ કંગનાનો અનોખો અંદાજ
જયલલિતા બાયોપિક ‘થલાઈવી’નું ફસ્ટ ટીઝર રીલિઝ કંગનાનો અનોખો અંદાજ

જયલલિતા બાયોપિક ‘થલાઈવી’નું ફસ્ટ ટીઝર રીલિઝ કંગનાનો અનોખો અંદાજ

0

કંગના રનૌતની ખુબજ રાહ જોવાતી ફિલ્મ થલાઈવીનુ ફસ્ટ ટીઝર રીલિઝ થી ચૂક્યું છે,આ ફિલ્મ પૂર્વ અભિનેત્રી ને તામિલનાડુંના મુખ્યમંત્રી રહી ચૂકેલા જયલલિતાની બાયોપિક છે,જેમાં કંગના જયલલિતાના પાત્રમાં જોવા મળશે.

https://twitter.com/Rangoli_A/status/1198177379207675904

કંગનાની બહેન રંગોલી ચંદેલે સોશિયલ મીડિયા પર ફિલ્મનો લૂક જાહેર કરતા કહ્યું કે,આપણે તે મહાન હસ્તીને જાણીએ છીએ પરંતુ તેની વાર્તા કહેવી હજુ બાકી છે,તે ઉપરાંત તેમણે ફિલ્મનું ટિઝર શૅર કરતા કહ્યું કે તમારે બઘાએ આવનાર વર્ષની ખુબજ રાહ જોવાતી ફિલ્મનું ટિઝર જોવું જોઈએ.આ ટિઝર 1.33 મિનિટનું છે જેમાં કંગના 60મા દશકનો ડાંસ કરતા જોવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.