1. Home
  2. ગુજરાતી
  3. VIRAL VIDEO- મરેલા સાંપને દોરડુ બનાવી આ બાળકીઓ કુદી રહી છે દોરડા, જુઓ વીડિયો
VIRAL VIDEO- મરેલા સાંપને દોરડુ બનાવી આ બાળકીઓ કુદી રહી છે દોરડા, જુઓ વીડિયો

VIRAL VIDEO- મરેલા સાંપને દોરડુ બનાવી આ બાળકીઓ કુદી રહી છે દોરડા, જુઓ વીડિયો

0

મરેલા સાપનું દોરડુ બનાવીને દોરડા કુદી રહેલી આ બાળકીઓનો જીંદાદિલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે,સામાન્ય રીતે આપણે સાંપ વિશે વિચારીને પણ ડરી જઈએ છે,અરે આપણે તો રસ્તામાં પડેલો મરેલો સાંપ જોઈ જઈએ છે તો પણ બે સેકેન્ટડ માટે તો સ્તબ્ઘ બની જતા હોઈએ છે,ત્યારે આ બાળકીઓ બે મીટર જેટલા લાંબા મરેલા સાપને દોરડુ બનાવીને દોરડાઓ કુદી રહી છે,અને સાથે સાથે આ દારડા કુદવાની રમતની મજા પણ ડર્યા વગર લઈ રહી છે,આ વીડિયો ખુબ જ જલ્દીથી વાયરલ થઈ રહ્યો છે.

તમે વીડિયોમાં સાફ સાફ જોઈ શકો છો કે કંઈ રીતે બે બાળકીઓ મરેલા સાપને બન્ને બાજુથી એક- એક છેડો પકડીની ત્રીજી બાળકીને દોરડા કુદાવી રહી છે,તો આસપાસ બીજી બાળકો પણ ઊભી છે જે આ દ્રશ્ય જોઈને ડરવાના બદલે હંસી રહી છે.જો કે બાળકોને આવું ન કરવાની અપીલ કરીએ છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.